________________
રાસ-સાર.
૧૨
લાલજી પ્રમુખ સંઘે ઘણે મહેચ્છવ કરીને આચાર્યપદની સ્થાપના કરી તેહ શ્રીમહિમાવિમલસૂરિ ઇતિ નામઈ કરીને પ્રસિદ્ધ છે જેહ એહ ગ્રંથકર્તા છે તેના શિષ્ય તથા પં. શ્રીક્ષાંતિવિમલ પ્રમુખ અનેક શિષ્ય શુભ પરિવાર પરવર્યા એહવા ગ્રંથકર્તા સમ્યકત્વપરીક્ષા ગ્રંથ કરતા હવા.
શ્રીશાલિવાહનઈ રાજાઇ પ્રવર્તાવ્ય જે શાકે સંવત્સર ૧૬૭૯ ના વર્ષ, સંવત્ ૧૮૧૩ વિરવિક્રમાદિત્ય વચ્છરને વિષે એહ ગ્રંથ સંપૂર્ણ થયે.
સુદી તેરસને દિવસે સાધુ ભાનુવિમલના આગ્રહ થકી એહ ગ્રંથ કર્યો. સંવત્ ૧૮૧૪ ના વર્ષે ફાગુણવદિ ૭ વાર બૃહસ્પતદિને લિખિત શ્રીૌરંગાબાદ મધ્યે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org