________________
આ વિધવિમલસૂરિ
( રાસ ૩, ૫૪ રર-૩૬ )
સીતપુર નગરમાં ગોકલ મહેતા કરીને પોરવાડ જ્ઞાતિના શેઠ હતા. તેની રઈઆ નામે સીથી લખમીચંદ નામે પુત્ર થશે. તે એક વખતે પિતાના ગામમાં પધારેલા કીતિવિમલ મુનિને ઉપદેશ સાંભળી સંસારથી વિરક્ત થયે. પિતાની બાલ્યાવસ્થા હેવા છતાં તીવ્ર વૈરાગ્યના બળે દીક્ષા લેવાનું મન કરી માતાપિતાની સંમતિ લઈ તેમજ પિતાના ચાર બાંધવ અને બહેનની અનુમતિ-આશીષ મેળવી કતિવિમલ ગુરૂ પાસે સંયમ લીધે. લખમીચંદ લખમીવિમલના નામે સાધુ થયા.
ગુરૂની સાથે વિહાર કરી પાટણ આવતાં શાસ્ત્રાભ્યાસ કર્યો. પછી અમદાવાદ આવ્યા અને ત્યાં છે ગૃહસ્થને પ્રતિબોધ આપી શિષ્ય કર્યો. ત્યાંથી ચોમાસું ઉતર્યો સંખેશ્વરની યાત્રા કરવા ગયા. ત્યાં જ્ઞાનવિમલસૂરિના પટ્ટધર ભાગ્યસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિને મેળાપ થયે. તે સૂરિએ લખમીવિમલ મુનિને સર્વ પ્રકારે યોગ્ય જાણે સંવત્ ૧૭૧૮ ( ૮૮) માં સૂરિપદ આપ્યું. અને વિબુધવિમલસૂરિ એવું નામ સ્થાપન કર્યું. કર્મસંગે બીજે દિવસે સુમતિસાગરસૂરિ કાલધર્મ પામ્યા. તે પછી વિબુધવિમલસૂરિ ત્યાંથી વિહાર કરી પાલણપુર ગયા અને તે માસું શ્રાવકેના ઘણા આગ્રહથી ત્યાં જ કર્યું.
પછી દેશાટન અને તીર્થયાત્રા કરવાનો વિચાર કરી ત્યાંથી વિહાર કરી પ્રથમ પાટણ આવ્યા. ત્યાંથી અમદાવાદ આવ્યા. ત્યાં ઘણાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org