________________
ભેટ ધર મુનિ હમ હે ભ૦ છે પાલે એક મન થઈ, ચારિત્ર ઉપરિ પ્રેમ છે. જે ભ૦ | ઉ૦ ૬ હાસ્ય અરતિ રતિ ભય વલી, શોક દુર્ગછા દાગ હે; જે ભ૦ છે વેદત્રયે ઈમ જાંણયે, શું સ્ત્રી કલીવનો ત્યાગ છે. જે ભ૦ છે ઉ૦ ૭ ને કષાય એ નવ કહ્યા, તેને કીધે નાસ છે; ભ૦ | પચ સુમતિ સુધ સાચવે, તીન ગુપતિ પાસ હે. ભટ છે ઉ૦ ૮ પંચ પ્રમાદને પરિહર્યા, જાણિ અથર સંસાર હે; ભ૦ છે વિકથાથી મન વાલીયે, જેહ સંસારમાં ચાર હે. એ ભ૦ છે ઉ૦ ૯ વાડિ વિધિ સાચવી, પાલે શીલ અખંડ હછે ભ૦ નારી પશુ પંડગ વિના, વસતી શુદ્ધને મંડ હે. એ ભ૦ ઉ૦ મે ૧૦ સીય કથા ન કહે મુની, બીજી વાડિ એ જાણ છે ભ૦ છે આસણિ સ્ત્રી બેઠી જિણે, તિહાં નવિ બેસે સુજાણ છે. ભ૦ ઉ૦ ૧૧ ત્રીજી વાડિએ જાણે, બ્રહ્મચારી ગુણવંત હે; ભ૦ છે અવયવ સ્ત્રીને ન નિરખીએ, ચોથી વાડિ રખેત છે. લે છે ઉ૦ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org