Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 20
________________ ४८० માધ્યસ્થ્યાષ્ટક - ૧૬ જ્ઞાનસાર આ રીતે પૂર્વ-અપર એવા વિભાગ વિના જ સર્વ વસ્તુઓમાં માત્ર એકક્ષણ સ્થાયી એવા સ્વરૂપવાળો જ પદાર્થ છે અને આ જ વાત સત્ય છે. માટે અતીત કે અનાગત કાલવર્તી કોઈ વસ્તુ સત્ નથી જ, આ પ્રમાણે માત્ર વર્તમાનકાલને માનનારા નાસ્તિકદર્શનકાર (ચાર્વાકદર્શનકાર) આદિ આમ કહે છે. તે દર્શનોની આવી માન્યતા છે કે “બહુ ફરો, બહુ ખાઓ-પીઓ, મોજમઝા માણો, આગળ-પાછળ ભવ છે જ નહીં’’ ઈત્યાદિ. વળી તેઓ કહે છે કે આટલું જ આ જગત છે જેટલું ઈન્દ્રિયોથી દેખાય છે” અતીન્દ્રિય કોઈ વસ્તુ છે જ નહીં. જેટલી જેટલી વસ્તુઓ ઈન્દ્રિયોથી દેખાય છે તે જ પર્વતાદિ સ્થૂલ અને ઘટ-પટાદિ તેનાથી સૂક્ષ્મ, ઘટ-પટાદિ સ્થૂલ અને બોર-સોય-રાઈ વગેરે સૂક્ષ્મ. આમ સ્થૂલ અને સૂક્ષ્મના ભેદથી દેખાતું આ જગત છે તે જ છે. બીજું અતીન્દ્રિય કોઈ વસ્તુ છે જ નહીં. આ પ્રમાણે ઋજુસૂત્રનય પોતાની કલ્પના કહે છે. परिणतिसामान्यविशेषपरिणतिक्षायोपशमिकौदयिकादिवर्तमानग्रहरूपः शब्दनयः। शब्द एवासौ अर्थकृतवस्तुविषयविशेषप्रत्याख्यानेन शब्दकृतार्थविशेषं મન્યતે। વિ ગર્ભાધીન: ય: ય: અર્થ: ધાતો: વિશેષઃ સ્વાત્ ન શત:, तेन घटवर्तमानकाले घट एव निर्विशेषः स्यात् । कर्मकरणसम्प्रदानापादानस्वाम्यादिविशेषान्नाप्नुयात् । ततश्च घटं पश्यत्येवमादिकारककृतो व्यवहारो विद्यते ( छिद्येत ) । अतः समानलिङ्गादिशब्दसमुद्भावितमेवाभ्युपैति वस्तु । नेतरत् । न हि पुरुषः स्थाणुः यदीष्येत वचनार्थहानिः स्यात् । भेदार्थं हि वचनम्, अतः स्वातिः तारा नक्षत्रमिति लिङ्गतः, निम्बाम्रकदम्बा वनमिति वचनतः, स पचति, त्वं पचसि अहं पचामि पचाव: पचामः इति पुरुषतः, एवमादि सर्वं परस्परविशेषव्याघातादवस्तु, परस्परव्याघातत्वे एवमाद्यवस्तु प्रतिपत्तव्यम् । यथा शिशिरो ज्वलन:, तथा विरुद्धविशेषत्वात् तट: तटी तटमित्यवस्तु, रक्तनीलमिति यथा । यद्वस्तु तदविरुद्धविशेषमभ्युपयन्ति सन्तः, यथा घटः कुम्भः । तथा चोच्यते यत्रार्थी वाचं न व्यभिचरति अभिधानं तद् एवमयं समानलिङ्गसङ्ख्यापुरुषवचनं शब्दः । एतद्दर्शनानुगृहीतं चोच्यते अर्थप्रवृत्तितत्त्वानां शब्द एव निबन्धनमिति । સંગ્રહનયને માન્ય સામાન્ય-પરિણતિ, વ્યવહારનયને માન્ય વિશેષ-પરિણતિમાંથી ક્ષાયોપમિક ભાવવાળા અને ઔયિક આદિ ભાવવાળા વર્તમાન પર્યાયને જ સ્વીકાર કરવાવાળો આ શબ્દનય, શબ્દમાં જ શબ્દ વડે કરાયેલા અર્થ-વિશેષને સ્વીકારે છે અને અર્થ (પદાર્થ) વડે કરાયેલા વસ્તુવિષયક વિશેષને ત્યજી દે છે. આ શબ્દનય શબ્દને વધારે

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136