Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 113
________________ પ૭૦ तत्वहष्ट -१९ જ્ઞાનસાર उक्तञ्च विधिप्रपायाम् - निज्जामउ भवण्णवतारणसद्धम्मजाणवत्तंमि । मोक्खपहसत्थवाहो, अन्नाणंधाण चक्खू य ॥१॥ अत्ताणाणं ताणं, नाहो अणाहाण भव्वसत्ताणं । तेण तुमं सप्पुरिस, गुरुअगच्छभारे नियुत्तोऽसि ॥२॥ (आयरियपयट्ठावणविही २९, गाथा-१-२) भदं बहुस्सुयाणं, बहुजणसंदेहपुच्छणिज्जाणं । उज्जोइयभुवणाणं, खीणमि वि केवलमयंके ॥५०६॥ (भवभावनाप्रकरण गाथा ५०६) श्रीबहुश्रुताध्ययने - समुद्दगम्भीरसमा दुरासया, अचक्किया केणइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो, खवित्तु कम्मं गइमुत्तमं गया । (उत्तराध्ययन, अ०-११, गाथा-३१) इति तत्त्वदृष्टित्वं हितम्, न तु अनेकशास्त्रव्यायामे बहुश्रुतत्वम्, निश्चितसमयज्ञो बहुश्रुतः । उक्तञ्च सन्मतौ - जो हेउवायपक्खम्मि, हेउओ आगमे य आगमिओ । ससमयपण्णवओ सो, सिद्धंतविराहओ अन्नो ॥४५॥ (सन्मतितर्क, काण्ड ३, गाथा ४५) વિધિપ્રપા નામના ગ્રન્થમાં કહ્યું છે કે – હે સન્દુરુષ ! તમે સંસારરૂપી સાગરમાંથી તારનારા એવા સધર્મ રૂપી યાનપાત્રના નિર્ધામક (નાવિક) તુલ્ય છો, મોક્ષમાર્ગના સાર્થવાહતુલ્ય, અજ્ઞાન વડે અંધ બનેલા પુરુષોને ચક્ષુતુલ્ય, રક્ષણ વિનાના જીવોને રક્ષણતુલ્ય, અનાથ એવા ભવ્ય જીવોના નાથ છો, તેથી જ ગુરુવર્ગ વડે મોટા એવા ગચ્છના ભાર ઉપર तभारी निभा (स्थापना) ४२ छ. ભવભાવના પ્રકરણ ગાથા ૫૦૬ માં કહ્યું છે કે - કેવલ જ્ઞાનરૂપી મૃગાંક (ચંદ્રમા) આથમી ગયે છતે પ્રકાશિત કર્યા છે ત્રણે ભુવનને જેઓએ એવા, તથા ઘણા ઘણા મનુષ્યોને

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136