________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ]
[ શ્
પરિણામથી ) વિપરીત પરિણામ. જેટલી સખ્યામાં અતિચારા હાય તેટલી સખ્યાવાળા શુભ ભાવાથી અતિચારાના નાશ થાય છે. *
પરમાથ થી અતિચારેાના નાશ કરવાના વિચારથી જ કઠારતા દૂર થવાથી અતિચારાથી અનિષ્ટના અનુબંધ થવા અશકય છે. અર્થાત્ અતિચારા લાગે એ પહેલાં અને અતિચારે। લાગે ત્યારે સચમમાં કોઈ અતિચાર ન લાગે તા સારુ', એમ અતિચારને દૂર કરવાની સદા ચિંતા રહ્યા કરતી હાય છે, આ ચિંતાના કારણે જ આત્માની કઠોરતા દૂર થાય છે, અને એથી અતિચારા લાગે ત્યારે અનિષ્ટના અનુબંધ થાય તેવાં કર્મો બધાતાં નથી, [૭૩]
एतदेव दृष्टान्तेन भावयति
जह गुरुअमुहविवागं, विसं ण दुक्खावहं सपडिआरं । पावदुगंछासहियं तह चरणं साइआरं fF ||૭૪)
'जह'त्ति । यथा गुरुः - महान् अशुभः - अनिष्टो विपाकः - आयतिकालपरिणामो यस्य तत्तथा, विषं 'सप्रतिकारं' सोपचारं न दुःखावहम्, परिकर्मिताद्वत्सनागादेर्दुःखोत्पादाददर्शनात् प्रत्युत गुणस्यैवानुभवात् । तथा सातिचारमपि चरणं पापजुगुप्सासहितं न दुःखावहम्, सप्रतिकारत्वात्, महतोऽप्यतिचारस्य महता शुभभावेन निवर्त्तयितुं शक्यत्वात्, चारित्रस्य च स्वरूपतो मोक्षफलहेतुत्वादिति ||७४ ||
ઉક્ત વિષયને દૃષ્ટાંતથી વિચારે છે :--
મહાન અશુભ વેપાકવાળુ' પણુ વિષ પ્રતિકાર સહિત હૈાય તે દુઃખકારક થતુ નથી. શુદ્ધ કરેલ વત્સનાગ (-વચ્છનાગ) આદિથી દુઃખાની ઉત્પત્તિ જોવામાં આવતી નથી, ખલ્કે ગુણાના જ અનુભવ થાય છે. તે પ્રમાણે અતિચારવાળું પણ ચારિત્ર પાપજીગુપ્સાસહિત હાય તા દુઃખકારક થતુ નથી. કારણ કે (૧) પ્રતિકાર સહિત છે. (૨) મહાન
અર્થાત્ પાંચ અતિચારે। લાગ્યા હોય તા પાંચ શુભભાવાથી પાંચ અતિયારાને નાશ થાય છે. આ સંખ્યાની દૃષ્ટિએ વાત થઇ. પણ પ્રમાણુની દૃષ્ટિએ વિચારવામાં આવે તા જેટલા પ્રમાણના અશુભ ભાવથી અતિચાર લાગ્યો હાય તેનાથી અધિક પ્રમાણમાં શુભભાવ જોઈએ. આ વિશે પચાશક (પ`ચા. ૧૬, ગા. ૩૦-૩૧)માં કહ્યું છે કે જેટલા પ્રમાણના અશુભ ભાવથી અપરાધ થયા ય તેનાથી અધિક પ્રમાણમાં શુભભાવ થાય, તેને અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ જાણવા, નહિ કે સામાન્યથી ગમે તેટલા શુભભાવને. ગમે તેટલા સામાન્ય પણ શુભભાવથી પ્રાયશ્ચિતથી થઈ જતુ હાય તા બ્રાહ્મી-સુંદરી આદિનુ આવશ્યક (=પ્રતિક્રમણ) કરવાથી જ સામાન્ય શુભભાવથી પ્રાયશ્ચિત્ત થઇ ગયું હોત, અને કર્માંનાશ થવાથી શાસ્ત્રપ્રસિદ્ધ સ્ત્રીપણાની પ્રાપ્તિરૂપ દેષ ન થયો હોત. (પૂર્વ પીઠ અને મહાપીડના ભવમાં ઈર્ષ્યાથી સ્ત્રી વેદના બંધ કરી બ્રાહ્મી સુંદરી રૂપે ઉત્પત્તિ થઈ.) આ વિગત અહીં પણ આગળ ૭૬ મી ગાથામાં કહેશે.
× વિપાક એટલે ભવિષ્યનું ફળ. અશુભ વિપાકવાળુ એટલે ભવિષ્યમાં અશુભ ફળ આપનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org