Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 398
________________ ३५८ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'कप्पे अ'ति । यः पुनः कल्प्येऽकल्प्ये च 'अविनिश्चितः ' किं कल्पये किमकल्यम् ? इति विनिश्चयरहितः सः 'अकार्यमपि' अकल्यमपि 'कार्यमिति' कल्प्यमिति बुद्धया सेवमाaisaoभाव इति हेतौ प्रथमा, अशठभावत्वाददोषवान् न प्रायश्चित्तभागू भवतीति भावः ।। ३२१ । जं भूतो णिसेवए । दोसमयाणंतो, हुज्जा णिद्दोसवं केण, विआणतो तमायरं ॥ ३२२ ॥ 'जं व' त्ति । हेहंभूतो नाम गुणदोषपरिज्ञानविकलोऽशठभावः, स यं दोषमजानानो निषेवते तमेव दो विज्ञानानः कोविदो गीतार्थ आचरन् केन हेतुना 'निर्दोषवान्' दोषस्याभावो निर्दोषस्तद्वान् ? न केनापीत्यर्थः, तीव्र दुष्टाध्यवसायभावात् न खलु जानानस्तीत्रदुष्टाव्यवसायमन्तरेण तथा प्रवर्त्तत इति ॥३२२|| वा अडी' (=प्रायश्चित्तद्वानमां) ४ अानंतर हे छे : અથવા ગીતા કારણને પણ જાણે છે, અકારણને પણ જાણે છે, યતનાને પણ જાણે છે, અયતનાને પણ જાણે છે. આમ કાર્યાંકા માં અને યતના-યતનામાં કુશલ ગીતા જો દથી દોષને સેવે, કારણે પણ અયતનાથી દોષને સેવે, તે દથી અને અયતનાથી દોષ સેવતા તેને અનુરૂપ તથા અયતનાને અનુરૂપ દોષને=પ્રાયશ્ચિત્તને પામે છે. અર્થાત્ દપથી અને અયતનાથી થયેલ પ્રાયશ્ચિત્ત તેને અપાય છે. [૩૨૦] જે કલ્પ્ય-અકલ્પ્યમાં શુ` કલ્પ્ય છે અને શુ અકલ્પ્ય છે એવા નિર્ણયથી રહુિત છે, તે અકલ્પ્સને પશુ કલ્પ્ય છે એવી બુદ્ધિથી સેવે તા નિર્દોષ છે. અર્થાત્ પ્રાયશ્ચિત્તના ભાગી जनता नथी. अरगुडे तेनाम सरण लाव छे. [३२१] ગુણુ-દેષના વિશેષ જ્ઞાનથી રહિત, સરળ-ભાવવાળા, દોષને નહિ જાણતા તે જે દોષને સેવે, તે જ દોષને જાણતા કુશળ ગીતા (નિષ્કારણ) સેવે તા તે કેવી રીતે નિર્દોષ ખની શકે ? તે કોઈ પણ રીતે નિર્દોષ બની ન શકે. કારણ કે તેનામાં તીવ્ર દુષ્ટ ધ્યવસાય ભાવ છે. દોષને જાણતા તે તીવ્ર દુષ્ટ અધ્યવસાય વિના તેવી પ્રવૃત્તિ કરે નહિ. [૩૨૨] तदेवं दृष्टान्तमभिधाय दाष्टन्तिकयोजनामाह एमेव य तुल्लम्मिवि, अवराहपयम्मि वट्टिआ दो वि । तत्थ वि जहाणुवं, दलंति दंडं दुवेहं पि || ३२३ || 'एमेव य'ति । 'एवमेव' अनेनैव दृष्टान्तेन द्वावपि जनौ आस्तामेक इत्यपिशब्दार्थः, 'तुल्येऽपि' समानेऽप्यपराधपदे वर्त्तिनौ, 'तत्रापि' तुल्येऽप्यपराधे द्वयोरपि तयोः 'यथाऽनुरूपं ' गीतार्थागीतार्थ यतनाऽयतना संहननविशेषानुरूपं दण्डं 'दलयन्ति' प्रयच्छन्ति, तस्मात्प्रायश्चित्तदानतश्चाचार्यादिकस्त्रिविधो भेदः कुतः || ३२३| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416