Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 404
________________ રૂદક ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सा चेयम् जो जह सत्तो बहुतरगुणो व तस्साहि पि दिजाहि । हीणस्स होणतरगं, झोसिज्ज व सव्वहीणस्स ॥३३१॥ 'जो जह सत्तो' त्ति । तेषां पुरुषाणां गीतार्थादीनां कल्पस्थितादीनां च मध्याद् यो 'यथा शक्तः' तपः कर्त क्षमः 'बहुतरगुणो वा' धृतिसंहननसंपन्नः परिणतः कृतयोगी आत्म. परतरो वा भवेत्तस्य 'अधिकमपि' जीतोक्तादतिरिक्तमपि दद्यात् । 'हीनस्य' धृतिसंहननादिरहितस्य 'हीनतर' जीतोक्तादल्पतरं दद्यात् । 'सर्वहीनस्य' सामस्त्येनाक्षमस्य सर्वमपि तपः 'क्षपयेत्' हासयेत् , न किमपि तस्य दद्यात् मिथ्यादुष्कृतेनैव तस्य शुद्धिरादेश्येत्यर्थः ॥३३१।। તથા પ્રતિપક્ષસહિત કલ્પસ્થિત વગેરે ચાર પ્રકારના પુરુષ છે. તે આ પ્રમાણે - કલ્પસ્થિત-અક૯૫સ્થિત, પરિણત-અપરિણત, કૃતયોગી-અકૃતગી, તરમાણુ-અતરમાણ આચેલક્ય વગેરે દશ પ્રકારના ક૯પમાં રહેલા પહેલા અને છેલા જિનના સાધુએ કલ્પસ્થિત છે. મધ્યમ બાવીસ જિનના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓ અક૯૫સ્થિત છે. જેમને ચારિત્ર પરિણત થયું છે=આત્મા સાથે એકાકાર (=એક સ્વરૂપ) બની ગયું છે, તે પરિણુત છે. અન્ય અપરિણત છે. જેમણે ઉપવાસ, છઠ્ઠ અઠ્ઠમ વગેરેથી શરીરને ભાવિત (=અભ્યાસવાળું) કર્યું છે, તે કૃતગી છે. તે સિવાયના અકૃતગી છે. જેઓ પોતાની શક્તિની તુલના (=શક્તિને વધારવા અથવા મારી શક્તિ કેટલી છે એમ માપવાને અભ્યાસ કરી રહ્યા છે તે તરમાણ છે. બીજાએ અતરમાણુ છે તથા કઈ સાપેક્ષ (ગચ્છવાસ) છે, તે કઈ નિરપેક્ષ (=જિનક૯પી વગેરે) છે. [૩૩૦] ઉક્ત ગીતાર્થ વગેરે અને કલ્પસિથત વગેરે પુરુષોમાંથી જે જે પ્રમાણે તપ કરવાને સમર્થ હોય, અથવા જે ઘણુ ગુણવાળ હોય, અર્થાત્ ધૃતિ–સંઘયયુક્ત, પરિણુત, કૃતયોગી અને સ્વ–પરમાં સમર્થ હોય, તેને જીતક૯પમાં કહેલ પ્રાયશ્ચિત્તથી વધારે પણ પ્રાયશ્ચિત્ત આપે. ધૃતિ-સંઘયણ આદિથી રહિતને જીત ૯૫માં કહેલ પ્રાયશ્ચિત્તથી ઓછું પણ પ્રાયશ્ચિત્ત આપે. બધી રીતે અસમર્થને ( પ્રાયશ્ચિત્તથી આવેલ ) બધા ય તપને હાસ કરી દે, તેને કંઈ પણ ન આપે, અર્થાત્ મિચ્છામિ દુક્કડથી જ તેની શુદ્ધિ કરાવવી. [૩૩૧] प्रतिसेवावैचित्र्ये प्रायश्चित्तवैचित्र्यमाह__ पडिसेवाभेएण वि, पच्छित्तं खलु विचित्तयं होइ । जं जीभदाणसुत्तं, एयं पायं पमाएणं ॥३३२।। 'पडिसेव' त्ति । प्रतिसेवाभेदेनापि खलु विचित्रं प्रायश्चित्तं भवति । तत्र यज्जीतदानसूत्रमेतत्प्रायः प्रमादेन, प्रमादो देवात् प्रतिलेखनाप्रमार्जनाद्यनुपयुक्तता, तत्र जीतोक्तं यथास्थितमेव प्रायश्चित्तमित्यर्थः ॥३३२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416