Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 407
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૩૬૭ सुत्तायरणाणुगओ, ववहारो अस्थि जत्थ अच्छिण्णो । आरूढो तं सुगुरू परंपरं होइ सिवहेऊ ॥३४१॥ संघयणादणुरूवं, जो ववहारे अणुं पि णियसत्तिं । ण णिगृहइ भावगुरू, सो खलु दुक्खक्खयं कुणइ ॥३४२॥ ववहारणायठाणं, जे पडिवज्जति सुगुरुमनिआणं । ते जसविजयसुहाणं, भवंति इह भायणं भव्या ॥३४३॥ ॥ इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यपण्डितश्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचिते गुरुतत्त्वविनिश्चये व्यवहारविवेकनामा द्वितीय उल्लासः ॥२॥ ॥ इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्यपण्डितश्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचितायां स्वोपज्ञ ___ गुरुतत्त्व विनिश्चयवृत्तौ द्वितीयोल्लास विवरणं सम्पूर्णम् ।। २ ।। પ્રાયશ્ચિત્ત દ્વારની સમાપ્તિ બતાવવા પૂર્વક ત્રણ દ્વાર સ્વરૂપ વ્યવહાર નિરૂપણની પૂર્ણતા બતાવે છે - ધીર પુરુષોએ કહેલ પ્રાયશ્ચિત્ત સંબંધી આ વ્યવહાર કહ્યો. આ પ્રમાણે વ્યવહારનાં ત્રણ દ્વારા પૂર્ણ થયા. * [૩૩૫] શ્રદ્ધા-જ્ઞાન-આચરણભાવથ આ વ્યવહાર જેમને બરાબર પરિણમે છે=આત્મા પાથે એક સ્વરૂપ બની ગયો છે, તે સુગુરુ જગતનું શરણ છે. [૩૩૬) પણ જે વ્યવહારને જાણતું નથી, અને ગુરુનામથી જ ધંધો કરે છે, તેને દુષ્ટ વેપારીની જેમ વિશ્વાસ કેમ થાય? [૩૩] જે સંયમ ગુણોથી યુક્ત છે, અને વ્યવહારમાં ઉપયુક્ત-અપ્રમત્ત રહે છે, તે સુગુરુ વર્તમાન કાળમાં પણ શ્રત કેવલીની જેમ પૂજ્ય છે. [૩૩૮) વ્યવહાર (સૂત્ર) બારે ય અંગેના માખણની જેમ સારભૂત છે તે વ્યવહારસૂત્રને જે બરોબર કહે છે તે ભાવગુરુ કેમ પૂજ્ય ન હોય? [૩૩] વ્યવહારથી સંયમના સારને આશ્રયીને ભાવથી ગુરુપણું છે. અન્યથા લેખંડની શીલાની જેમ ભવરૂપજલ (સમુદ્ર)માં પડવા નું કારણ છે. જ્યાં સૂત્ર અને આચરણના અનુસાર વ્યવહાર અખંડિત છે, તે પરંપરામાં ગેક ગા. ૩ થી ૫૬ સુધી વ્યવહાર દ્વારા ગા. પ૭ થી ૧૬૪ સુધી વ્યવહારી દ્વાર. ગા. ૧૬૫ થી ૩૩૪ સુધી વ્યવહર્તવ્ય દ્વાર. + પ્રાયતિ શાહ | ઘરાક લે છે, વેપારી લેવડાવે છે. માટે ગ્રાહક એટલે વેપારી. * * દહીમાંથી જેમ માખણ તારવે, તેમ શ્રી ભદ્રબાહુ સ્વામીએ બાર અંગમાંથી આ વ્યવહાર સૂત્ર તારવી લીધું છે. (વ્ય. ઉ. ૧ ગા. ૭૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416