Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 413
________________ 393 પરિશિષ્ટ-૩ જ્ઞાનના ત્રણ પ્રકાર શ્રુત, ચિંતા અને ભાવના એમ ત્રણ પ્રકારનું જ્ઞાન છે. શ્રુતજ્ઞાન-ચિંતન-મનન વિના માત્ર શ્રુતથી (સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાકથા જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન કાઠીમાં રહેલા ખીજ સમાન છે. જેમ કાઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યાગ્ય ભૂમિ આદિ નિમિત્તો મળે તે તેમાંથી ફળ-પાક થાય, તેમ શ્રુતજ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન રૂપ ફળ-પાક થવાની શક્તિ રહેલી છે. શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્તિ કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની શક્તિ નથી. કેાડીમાં પડેલું ખીજ જેમ ઉપયાગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી લાભ (=હિતમાં પ્રવૃત્તિ અને અહિંતમાં નિવૃત્તિરૂપ) થતો નથો. આથી જ ધબિંદુમાં શ્રુતજ્ઞાન ઉપરાગ માત્ર છે એમ કહ્યું છે. જેમ જપા પુષ્પના સાંનિધ્યથી સ્ફટિક મણિમાં જા પુષ્પના રગના માત્ર ઉપરાગ થાય છે, પણુ મણિ તરૂપ બની જતેા નથી. તેમ શ્રુતજ્ઞાનના યાગથી આત્માને માત્ર બાહ્ય ખેાધ થાય છે, આંતર પરિણતિ થતી નથી. આથી તેનાથી જોયેલ અને જાણેલ અનથી નિવૃત્તિ થતી નથી. ચિતાજ્ઞાનઃ– સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુ ંદર યુક્તિએથી ચિંતાવિચારણા કરવાથી થતું મહા વાકથા જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તે આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે. અર્થાત્ જે વિષયનુ ચિંતાજ્ઞાન થાય તે વિષયના ખાધ સૂક્ષ્મ અને છે. ભાવના જ્ઞાનઃ– મહાવાકચા થયા પછી એ વિષયના તાપ નુ –રહસ્યનુ જ્ઞાન તે ભાવનાજ્ઞાન, આ જ્ઞાનના ચેાગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવ ́ત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત) હેાવા છતાં અન્યરત્નોથી અધિક દૈદીપ્યમાન હાય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરન સમાન ભવ્ય જીવ કર્મરૂપ મલથી મિલન હેાવા છતાં શેષ (શ્રતાદિ) જ્ઞાનેથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાગેલું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાન પૂર્ણાંક જ કરવામાં આવે તે જલદી મેાક્ષ પ્રાપ્ત થાય છે. ભાવના જ્ઞાનથી પદ્યાનુ જેવું જ્ઞાન થાય છે તેવું શ્રુતાદિ જ્ઞાનાથી થતું નથી. * ધ. બિ'. અ. હું સૂ. ૩૩ વગેરે, ા. ૧૧ ગા. હું વગેરે, ઉ. ૫. ગા. ૧૬૨ અને ૮૮૨ની ટીકા, લ. વિ. સરયાણુ પદની પજિકા વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416