Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 408
________________ રૂ૬૮ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवाद युते આરૂઢ (=રહેલા) સુગુરુ મેક્ષના હેતુ છે. [૩૪૧] જે સઘયણ પ્રમાણે સ્વલ્પ પણ સ્વશક્તિને વ્યવહારમાં છુપાવતા નથી તે ભાવગુરુ દુઃખના ક્ષય કરે છે. [૩૪૨] વ્યવહારની સંગતિનુ સ્થાન એવા સુગુરુને જેઓ નિદાનથી રહિત બનીને સ્વીકારે છે તે ભવ્યજીવે આ લેાકમાં જસ, વિજય અને સુખેનુ ભાજન અને છે. [૩૪૩] (અહીં જસ વિજય એ શબ્દોથી ગ્રંથકારે સ્વનામનું સૂચન કર્યું છે.) આ પ્રમાણે મહાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયર્પણના શિષ્ય મુખ્ય પડિત શ્રી લાભ વિજયર્ગાણુના શિષ્ય પડિત શ્રી જીત વિજય ગણિના ગુરુખ પડિત શ્રી નય વિજય ગણના ચરણકમલમાં ભ્રમર સમાન અને પંડિત શ્રી પદ્મવિજયગણના બંધુ પૉંડિત શ્રી યાવિજયે રચેલા ગુરુતત્ત્વવિનિશ્ચયમાં વ્યવહાર વિવેક નામને બીજો ઉલ્લાસ પૂર્ણ થયા. अथ प्रशस्तिः । यस्यासन गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः, भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः, सोदरस्तस्येयं गुरुतत्त्वनिश्चयकृतिः स्तात् पण्डितप्रीतये ॥ १॥ अनुग्रहत एव नः कृतिरियं सतां शोभते, खलप्रलपितैस्तु नो कमपि दोषमीक्षामहे । धृतः शिरसि पार्थिवैर्वरमणिर्न पाषाण इत्यस भ्यवचनैः श्रियं प्रकृतिसम्भवां मुञ्चति ॥२॥ प्रविशति यत्र न बुद्धिर्व्यवहारकथासु तीर्थिकगणानाम् । सूचीव वज्रभित्तिषु स जयति जैनेश्वरः समयः ॥ ३॥ (બીજા ઉલ્લાસના અંતભાગની પ્રશસ્તિ) જેના ઉદાર આશયવાળા અને વિદ્વાન જિત વિષય ગુરુ (=વડિલ) હતા, જેના ન્યાયસંપન્ન વિદ્વાન, વિદ્યાદાતા નય ત્રિજય ગુરુ દીપે છે, જેના પ્રેમનુ ઘર અને વિદ્વાન પદ્મવિજય (લઘુ) ખંધુ હતે, તેની (-યશેાવિજયની) આ ગુરુતત્ત્વવિનિશ્ચય નામની રચના પડિતાની પ્રીતિ માટે થાઓ. (૧) અમારી આ રચના સનાની કૃપાથી જ શાલ છે. દુર્જનના પ્રલાપાથી અમે (આમાં) કાઈ પણ દોષ જોતા નથી. રાજાએ વડે મસ્તકે ધારણ કરાયેલ શ્રેષ્ઠ મર્માળુ અ પાષાણુ છે એવા અસભ્ય વચનાથી સ્વાભાવિક થયેલી પેાતાની શેાભાને મૂકી દેતા નથી (૨) જેમ વાની ભીંતમાં સેાય ન પેસે તેમ, જ્યાં વ્યવઙારની ખામતામાં પરતીથિ કાની બુદ્ધિ પ્રવેશતી નથી તે જૈન સિદ્ધાંત જય પામે છે. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416