Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 397
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३५७ दण्डोऽल्पेऽल्पीयान् । तथा समानेऽपि दोषेऽल्पधनस्याल्पो महाधनस्य महान् लोकेऽपि तावदेवम् , 'किमुत' किं पुनः ‘औत्तरिके' लोकोत्तरे व्यवहारे ?, तत्र सुतरां दोषसामर्थ्यानुरूपो दण्डः, तस्य सकल जगइनुकम्पाप्रधानत्वात् । 'इतरथा' दोषसामर्थ्य अतिक्रम्य दण्डकरणे व्यवस्थाभावात्सन्तानप्रवृत्त्यसम्भवे तीर्थोच्छेदः स्यात् । तथा 'निरनुकम्पा' अनुकम्पाया अभावः, प्रायश्चित्तदायकस्यासमर्थभिक्षुप्रभृतीनामननुग्रहात् । न च तस्य प्रायश्चित्तदायकस्य विशोधिः, अप्रायश्चित्त प्रायश्चित्तस्य प्रायश्चित्तेऽप्यतिमात्रप्रायश्चित्तस्य दानतो महाऽऽशातनासम्भवात् , ततः सापेक्षा आचार्यादयस्त्रिविधाः ।।३१९।। તે પ્રમાણે કહે છે : લેકમાં પણ દંડ દેશને અને વૈભવને અનુરૂપ અપાય છે. તે આ પ્રમાણે - મહાન અપરાધમાં મહાન દંડ, અલપ અપરાધમાં અ૯પ દંડ અપાય છે. તથા સમાન પણ દોષમાં અલ્પ ધનવાળાને અ૯૫, ઘણું ધનવાળાને મહાન દંડ અપાય છે. જે લોકમાં પણ આમ છે તો પછી લોકોત્તર વ્યવહારમાં કેમ ન હોય ? લોકેત્તર વ્યવહારમાં તે સુતાં દોષ અને શક્તિ અનુસાર દંડ હેય. કારણ કે તેમાં (લકત્તર વ્ય. માં) સકલ જગતની અનુકંપા મુખ્ય છે. દેષ અને શક્તિથી ઉપરવટ થઈને દંડ કરવામાં આવે તે કઈ વ્યવસ્થા ન રહે. વ્યવસ્થા ન રહે તે સાધુએ ની પરંપરા ન રહે, અને તેથી તીર્થને ઉચ્છેદ થાય. તથા અનુકંપાને અભાવ થાય. કારણ કે (વધારે પ્રાયશ્ચિત્ત આપવાના કારણે) પ્રાયશ્ચિત્ત આપનારને અસમર્થ સાધુ વગેરે ઉપર અનુગ્રહ થતું નથી. તથા પ્રાયશ્ચિત્ત આપનારની શુદ્ધિ થતી નથી. કારણ કે પ્રાયશ્ચિત્ત ન હોવા છતાં પ્રાયશ્ચિત્ત આપવાથી અને પ્રાયશ્ચિત્તમાં પણ વધારે પ્રાયશ્ચિત્ત આપવાથી મહાન આશાતના થાય છે. તેથી સાપેક્ષ આચાર્ય વગેરે (આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ એમ) ત્રણ પ્રકારે છે. [૩૧૯] अत्रैव प्रकारान्तरमाह अहवा कजाकज्जे, जयाजयंते अ कोविदो गीओ। दप्पाजओ णिसेवं, अणुरूवं पावए दोसं ॥३२०॥ 'अहव' त्ति । 'अथवा' इति प्रकारान्तरे 'गीतः' गीतार्थः, स कारणमपि जानात्यकारणमपि जानाति यतनामपि जानात्ययतनामपि जानाति । एवं कार्याकार्ये यतायते कोविदो गीतार्थो यदि दर्पण प्रतिसेवते कारणेऽप्यपतनया च तदा स दर्पयतो निषेवमाणः 'अनुरूपम दर्पानुरूपमयतनानुरूपं च दोष प्रायश्चित्तं प्राप्नोति, दर्षायतनानिष्पन्नं तस्मै प्रायश्चित्तं दीयत इति भावः ॥ ३२० ।। कप्पे अ अकप्पम्मि य, जो पुण अविणिच्छिओ अकज पि । कज मिति सेवमाणो, अदोसवं सो असढभावो ॥३२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416