Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 399
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [ ૩૨ આ પ્રમાણે દāત કહીને દwતસબંઘી યોજનાને કહે છે – આ જ દષ્ટાંતથી સમાન પણ અપરાધસ્થાનમાં રહેલા બંને માણસને ગીતાર્થ—અગીતાર્થ, યતના-અયતન અને સંઘયણ વિશેષ (આદિ)ને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આપે છે. (અર્થાત્ તે બેમાંથી ગીતાર્થને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે, અગીતાર્થને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે. યતના કરનારને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે, યતના ન કરનારને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે. બલવાન સંઘયણવાળાને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે. નિર્બળ સંઘયણવાળાને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે.) આથી પ્રાયશ્ચિત્ત આપવાના ભેદથી પણ આચાર્યાદિ ત્રણ પ્રકારનો ભેદ કર્યો છે. [૩૨૩] - તવમાચાવિત્રતાર્થarોકqદgવાતો ગીતાનtતારિત સામાન્ઝાयश्चित्तस्य दानस्य च नानात्वनुषदर्शितम् , अत एव दृष्टान्तादवस्थाभेदतो गीतार्थ एव केवले शोधिनानात्वमुपदर्शयति एसेव य दिटुंतो, तिविहे गीअम्मि सोहिनाणत्ते । वत्थुसरिसो उ दंडो, दिजइ लोए वि पुवुत्तं ॥३२४॥ 'एसेव यत्ति । 'गीते' गीतार्थे 'त्रिविधे' त्रिप्रकारे बालतरुणवृद्धलक्षणे यत् शोधिनानात्वं तद्विषय 'एष एवं' अनन्तरोदितस्वरूपो हटान्तः । तथाहि--यथा कल्प्याकल्प्यविधिपरिज्ञानविकलोऽकल्प्यमपि कल्प्यमिति बुद्धया प्रतिसेवमानो न दोषवान् भवति, कोविदस्तु कल्प्याकल्प्यौ जानानोऽकल्पनीयं प्रतिसेवमानो होषवान् , एवमिहापि तुल्ये प्रतिसेव्यमाने वस्तुनि तरुणे प्रभूतं प्रायश्चित्तं समर्थत्वात् , बालवृद्धयोः स्तोकमसमर्थत्वात् , न चैतदन्याय्यम् , यतो लोकेऽपि वस्तुसदृशपुरुषानुरूपो दण्डो दीयते, तथाहि---बाले वृद्धे च महत्यप्यपराधे #ાપત્ય રસ્તો છે, તો મદન , ઇત્તર પ્રાપવોત્તમ “રોવિવાળુવો’ રૂરિના, ततो न्याय्यमनन्तरोदितमिति ॥ ५२४ ।। આ પ્રમાણે આચાર્યાદિને ત્રણ ભેદોના સમર્થન માટે કહેલ દષ્ટાંતને આશ્રયીને ગીતાથ—અગતાથ આદિ ભેદથી આવતા પ્રાયશ્ચિત્તમાં અને અપાતા પ્રાયશ્ચિત્તમાં ભિન્નતા બતાવી. હવે આ જ દૃષ્ટાંતને આશ્રયીને કેવલ ગીતાર્થમાં જ અવસ્થાભેદથી શુદ્ધિની (=પ્રાયશ્ચિત્તની) ભિન્નતા બતાવે છે – બાલ, યુવાન અને વૃદ્ધ રૂપ ત્રણ પ્રકારના ગીતાર્થમાં શુદ્ધિની (=પ્રાયશ્ચિત્તની) ભિન્નતામાં પણ આ જ દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે :- જેમ ક૯ય–અકયની વિધિના વિશેષજ્ઞનથી રહિત સાધુ અકથ્યને પણ કષ્યની બુદ્ધિથી સેવે તો દોષિત બનતો નથી, પણ કય-અક૯યને જાણકાર કુશળ સાધુ અકષ્યને સેવે તે દોષિત બને છે, એ પ્રમાણે અહી પણ સેવતા તુલ્ય દેશમાં યુવાનને ઘણું પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે તે સમર્થ છે. બાલ અને વૃદ્ધને થોડું પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે તે અસમર્થ છે. આ અગ્ય નથી. કારણ કે લેકમાં પણ પુરુષને અનુરૂપ દંડ અપાય છે. તે આ પ્રમાણે :- બાલ અને વૃદ્ધને મેટા પણ અપરાધમાં કરુણાને પાત્ર હોવાથી છેડો દંડ અપાય છે. યુવાનને માટે દંડ અપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416