Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 389
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] રૂ૪૨ ૮-૯ માં લઘુ દશક, ૧૦-૧૧માં ગુરુ પંચક, ૧૨ માં લઘુ પંચક. તેરમી લાઈનમાં ગુરુ પંચ દશકથી આરંભી દશમમાં પૂર્ણ થાય છે. ૧ માં ગુરુ પંચ દશક, ૨-૩ માં લઘુ પંચ દશક, ૪-૫ માં ગુરુ દશક, ૬-૭ માં લઘુ દશક, ૮-૯ માં ગુરુ પંચક, ૧૦-૧૧ માં લઘુ પંચક, ૧૨ માં દશમ. ચૌદમી લાઈનમાં લઘુ પંચ દશકથી આરંભી અઠ્ઠમમાં પૂર્ણ થાય છે ૧ માં લઘુ પંચ દશક, ૨-૩ માં ગુરુ દશક, ૪-૫ માં લઘુ દશક, ૬-૭ માં ગુરુ પંચક, ૮-૯ માં લઘુ પંચક, ૧૦-૧૧ માં દશમ, ૧૨ માં અઠ્ઠમ. પંદરમી લાઈનમાં ગુરુ દશકથી આરંભી છઠ્ઠમાં પૂર્ણ થાય છે. ૧ માં ગુરુ દશક, ૨-૩ માં લઘુ દશક, ૪-૫ માં ગુરુ પંચક, ૬-૭ માં લઘુ પંચક, ૮-૯ માં દશમ, ૧૦-૧૧ માં અઠ્ઠમ, ૧૨ માં છઠ્ઠ. સેલમી લાઈનમાં લઘુ દશકથી આરંભી ચતુર્થમાં પૂર્ણ થાય છે. ૧ માં લઘુ દશક, ૨-૩ માં ગુરુ પંચક, ૪–પમાં લઘુ પંચક, ૬ ૭માં દશમ, ૮-૯ માં અઠ્ઠમ, ૧૦-૧૧ માં છઠ્ઠ, ૧૨માં ચતુથ. સત્તરમી લાઈનમાં ગુરુ પંચથી આરંભી આયંબિલમાં પૂર્ણ થાય છે. ૧ માં ગુરુ પંચક, ૨-૩ માં લઘુ પંચક, ૪-૫ માં દશમ, ૬-૭માં અડૂમ, ૮-૯ માં છઠું, ૧૦-૧૧માં ચતુર્થ, ૧૨ માં આયંબિલ. અઢારમી લાઈનમાં લઘુ પંચકથી આરંભી એકાસણામાં પૂર્ણ થાય છે. ૧ માં લઘુ પંચક, ૨-૩ માં દશમ, ૪–પમાં અઠ્ઠમ, ૬-૭ માં છકુ, ૮–૯ માં ચતુર્થ, ૧૦-૧૧ માં આયંબિલ, ૧૨માં એકાસણું. ઓગણીસમી લાઈનમાં દશમથી આરંભી પુરિમઢમાં પૂર્ણ થાય છે. ૧ માં દશમ, ૨-૩માં અડ્રમ, ૪-૫માં છઠ્ઠ, ૬-૭માં ચતુર્થ, ૮-૯ માં આયંબીલ, ૧૦-૧૧ માં એકાસણું, ૧૨ માં પુરિમઢ. વીસમી લાઈનમાં અઠ્ઠમથી આરંભ નિષિમાં પૂર્ણ થાય છે. ૧ માં અઠ્ઠમ, ૨-૩ માં છઠ્ઠ, ૪–૫ માં ચતુર્થ, ૬-૭ માં આયંબીલ, ૮-૯ માં એકાસણું, ૧૦-૧૧ માં પુરિમઢ, ૧૨ માં નિવિ. એકવીસમી લાઈનમાં છઠુથી આરંભી નિવિમાં પૂર્ણ થાય છે. ૧ માં છડું, ૨-૩માં ચતુર્થ, ૪-૫માં આયં૦, ૬-૭ માં એકા, ૮-લ્માં પરિ., ૧૦માં નિવિ. બાવીસમી લાઈનમાં ઉપવાસથી આરંભી નિષિમાં પૂર્ણ થાય છે ૧ માં ઉપ૦, ૨-૩ માં આયં, ૪-૫માં એકા; ૬-૭ માં પુરિમઢ, ૮માં નિવિ. તેવીસમી લાઈનમાં આયંબિલથી આરંભી નિષિમાં પૂર્ણ થાય છે. ૧ માં આચં., ૨-૩ માં એકા, ૪-૫ માં પુરિમડઢ, ૬ માં નીવી. વીસમી લાઈનમાં એકાસણાથી આરંભી નિવિમાં પૂર્ણ થાય છે. ૧ માં એકા, ૨-૩ માં પુરિમઢ, ૪ માં નિવિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416