Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 393
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રૂપરે અને અનવસ્થાપ્ય રૂપ અ ંતિમ બે પ્રાયશ્ચિત્તના અધિકારી બને છે. કારણ કે પ્રવચનમાં (બુ.ક. ઉ. ૪ ગા. ૫૦૨૯, ૫૦૩૦ માં) કહ્યું છે કે [૧૨] સંઘયણુ, વીય, સૂત્રા પૂર્ણાંક આગમ અને વિધિ એ ચારથી જે પરિપૂર્ણ છે, અર્થાત્ જે સંઘયણાદિ ચારથી યુક્ત છે, જે તપસ્વી અને નિગ્રડુ યુક્ત છે, જે પ્રવચન સારમાં અભિગતા છે, ગચ્છથી બહાર કરાયેલા જેનામાં ‘હું બડ઼ાર કરાયે!' એવા અશુભ ભાવ તલના ફેાતરાના ત્રીજા ભાગ જેટલે પણ નથી, અર્થાત્ જરા પણ નથી, તે (ગચ્છથી) બહાર કરવાને ચૈાગ્ય છે. આ ગુણૈાથી રહિત (ગચ્છથી) બહાર કરવાને ચેગ્ય નથી. (ભાવાર્થ ::-ક્ત ગુણાથી યુક્ત જીત્ર પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલ કરે તે તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપી શકાય. પશુ જે ઉક્ત ગુણૈાથી રહિત હૈ!ય તે પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષને સેવે તે પણ તેને પારાંચિત ન આપી શકાય, કિંતુ ‘મૂલ' જ પ્રાયશ્ચિત્ત આપી શકાય. ) સ ંઘયણ=ત્રજઋષમનરાચ. વીર્ય =ધીરજથી વાની ભીત સમાન. સુત્રા પૂર્વક આગમ=જઘન્યથી નવમા પૂર્વાંની ત્રીજી વસ્તુ સુધીના, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વના સૂત્રથી અને અથી અભ્યાસ, વિધિ=કુચિત આચરણુ, તપસ્વી=જેણે વિવિધ તપાથી શરીરને ભાવિત કર્યું છે તે. નિગ્રહ યુક્ત=ઇંદ્રિય-કષાયાના નિગ્રહ કરવામાં સમર્થ, પ્રવચનસારમાં અભિગતા=જેણે પ્રત્રચનના રહસ્યાર્થાને પરિ ગુમાવ્યા છે=આત્મા સાથે એકાકાર કરી દીધા છે તે. [૧૩-૩૧૪] अत्र फलितं विरोधपरिहारमाह- इय पच्छित्तणिमित्ताविक्खं समविक्ख जीयजंतम्मि | गणरक्खाविक्खं पिय, ववहारे को विण विरोहो || ३१५|| 'इय'ति । 'इति' उक्तेन प्रकारेण प्रायश्चित्तनिमित्तेन याऽपेक्षा-स्वभावनिरपेक्षत्वाभावविवक्षा तां समाश्रित्य जीतकल्पयन्त्रे सापेक्षपाराचितानवस्थाप्यकोष्ठक लिखने गणरक्षालक्षणामपेक्षां च 'अपेक्ष्य' विवक्षाविषयीकृत्य 'व्यवहारे' तदलिखने च न कोऽपि विरोधः, एकत्रापि विवक्षाभेदेन वचनभेदसम्भवात्, अत एव मनाग् निरपेक्षताऽपेक्षया व्यवहारेऽपि कृतकरणोपाध्याये मूलप्रायश्चित्तसमर्थनात्, कोष्ठकवृद्वेश्च सापेक्षस्यैवाधिकृतत्वेनाभावात्, इतरस्य सूचयैवाभिधानादिति दृढतरमवधारणीयम् ॥३१५॥ આ પ્રમાણે વિચારણાથી એ ફલિત થયુ` કે આમાં કોઈ વિરોધ નથી, એ અહી' જણાવે છે:પ્રશ્ન:-આનેા સાર એ આવ્યેા કે જો આચાર્ય વગેરેમાં સ્વાભાવિક નિરપેક્ષતા હાય તે તેમને પારાંચિત અને અનવસ્થાપ્ય ન હેાય, જ્યારે તે ન હેાય તા પારાંચિત અને અનવસ્થાપ્ય હોઈ શકે, તેા પછી વ્યવહાર સૂત્રના યંત્રમાં પારાંચિત અને અનવસ્થાષ્યના ૩. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416