Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 392
________________ ૨૫૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (છતક પસૂત્રમાં બતાવેલા યંત્રની વિગત જણે છે-) જિતકલ્પ સૂત્રમાં યંત્ર રચનામાં સ્વભાવ નિરપેક્ષતાના અભાવની અપેક્ષાએ આચાર્ય અને ઉપાધ્યાયની પારાંચિત અને અનવસ્થાપ્યમાં સ્થાપના કરી છે. ભાવાર્થ-જિનકપી વગેરેમાં સ્વભાવથી જ સ્વકલ્પની મર્યાદાથી નિરપેક્ષતા હોવાથી પારાંચિત કે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને સંભવ નથી. બીજાઓમાં નિરપેક્ષ બની જવા છતાં સ્વાભાવિક નિરપેક્ષતા ન હવાથી પારાંચિત અને અનવસ્થાપ્યો સંભવ છે જ. જે નિરપેક્ષતાથી પારાંચિત અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષસેવનનું સ્થાન ન આવે, અર્થાત્ તેવા દોષનું સેવન ન થાય, તે સ્વાભાવિક નિરપેક્ષતા છે. આચાર્ય અને ઉપાધ્યાયમાં આવી સ્વાભાવિક નિરપેક્ષતા ન હોય. જીતકલપની વૃત્તિમાં જ કહ્યું છે કે “પ્રથમ લાઈનમાં નિરપેક્ષની નીચે બે ખાનામાં શૂન્ય મૂકવું. કારણ કે તે (બે ખાના) માં પારાંચિત અને અવસ્થાપ્ય હોય અને તે (પારાંચિત-અનવસ્થાપ્ય) જિનકલ્પીને ન હોય. કારણ કે તે સ્વભાવથીજ નિરપેક્ષ હોય છે. ” [૩૧૧] प्रायश्चित्तनिमित्तोपाधिना तु निरपेक्षः पाराञ्चितानवस्थाप्याधिकार्यपि भवत्येवेत्याह जिणकप्पिअपडिरूवो, चरमस्स दुगस्स होइ अहिगारी । एगागी कयतुलणो, मुत्ताविक्खो जो भणियं ॥३१२॥ 'जिणकप्पिअत्ति । 'जिनकल्पिकप्रतिरूपकः' जिनकल्पिकसदृशः 'चरमस्य द्विकस्य' पाराश्चितानवस्थाप्यलक्षणचरमप्रायश्चित्तद्वयस्याधिकारी भवति 'एकाकी' द्रव्यतो भावतश्चासहायः, तथा कृता तुलना-तपःसत्त्वाद्यभ्यासलक्षणा येन स तथा, तथा मुक्ताऽपेक्षा-कुलगणादिनिश्रालक्षणा येन स तथा । यत उक्तं प्रवचने ॥३१२।। संघयणविरियागमसुत्तत्थविहीए जो समुज्जुत्तो । णिग्गहजुत्त तवस्ती, पवयणसारे गहिअअत्थो ॥३१३॥ तिलतुसतिभागमित्तो, वि जस्स असुहो ण विजई भावो । णिज्जूहणारिहो सो, सेसे णिज्जूहणा णत्थि ॥३१४॥ संघयण' त्ति । 'तिलतुस' त्ति । उत्तानार्थमिदं गाथाद्वयम् , नवरं निग्रहयुक्तः' जितेन्द्रियः 'तपस्वी' कृततपश्चरण इत्यर्थः ॥३१३॥३१४॥ પ્રાયશ્ચિત્તનું નિમિત્ત બને તેવા દોષથી તો નિરપેક્ષ પણ આચાર્ય વગેરે) પારાંચિત અને અનવસ્થાના પણ અધિકારી થાય છે જ એમ કહે છે - જિનકલ્પિક સમાન, એકાકી=દ્રવ્યથી અને ભાવથી અસહાય, જેણે તપ, સર્વ આદિના અભ્યાસ રૂપ તુલના કરી છે, તથા જે કુલ–ગણુ આદિની નિશ્રાથી રહિત છે તે પારાંચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416