Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 394
________________ રૂપs ] [ स्वोपज्ञवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते ઉલ્લેખ કેમ નથી ? અર્થાત્ જિતકલ્પમાં પારાંચિતથી આરંભી દાનવિધિ છે, જ્યારે વ્યવહારસૂત્રમાં મૂલથી આરંભી દાન વિધિ છે. આમ ભેદ કેમ છે ? ઉત્તર :ઉપર કહ્યું તેમ પારાંચિત અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું નિમિત્ત બનનાર અપેક્ષાને આશ્રયીને, અર્થાત્ સ્વાભાવિક નિરપેક્ષતાના અભાવની વિવક્ષાને આશ્રયીને, જીતક૯૫ના યંત્રમાં સાપેક્ષ પારાંચિત અને અનવસ્થાપ્યો ઉલ્લેખ કર્યો છે. વ્યવહારમાં ગણરક્ષા રૂપ અપેક્ષાની વિવક્ષા કરીને પારસંચિત અને અનવસ્થાપ્ય ઉલ્લેખ કર્યો નથી. તેથી તેમાં કોઈ પણ વિરોધ નથી. કારણ કે એક સ્થાનમાં પણ વિવક્ષાના ભેદથી વચનભેદ હોઈ શકે છે. એટલા જ માટે વ્યવહારસૂત્રમાં પણ કંઈક નિરપેક્ષતાની અપેક્ષાએ કૃતકરણ ઉપાધ્યાયમાં મૂલ પ્રાયશ્ચિત્તનું સમર્થન કર્યું છે. વ્યવહારમાં સાપેક્ષને જ અધિકાર હોવાથી કોઠાની વૃદ્ધિનો અભાવ છે. (=પારાશિત-અનવસ્થાખના ખાના નથી.) બીજા=નિરપેક્ષનો માત્ર સૂચનાથી ઉલેખ કર્યો છે. - આ પ્રમાણે અત્યંત દઢ નિર્ણય કરે. [૩૧૫] ननु सापेक्षनिरपेक्षयोस्तावद् भेद आस्तां सापेक्षाणां त्वाचार्योपाध्यायभिक्षूणां कुतो भेदः ? इत्याशङ्कां समादधानः प्राह नणु आयरिआदीणं साविक्खाणं को मओ भेओ । भण्णइ जं पच्छित्तं, दाणं चण्णं जओ भणियं ॥३१६॥ નનું ત્તિ | નવાગાર્યાલીનાં સાપેક્ષામાં મેરા કુતઃ રાત “મા” બાપુપાત ? आचार्योपाध्याययोरपि भिक्षुत्वस्यावस्थितत्वात् , तग्रहणेन तयोरपि ग्रहणसम्भवात, 'मण्यते' अत्रोत्तर दीयते--'यत्' यस्मादाचार्यादीनामाभवत्प्रायश्चित्तं समर्थासमर्थपुरुषादापेक्षप्रायश्चित्तस्य दानं च भिन्नं तत आचार्यादीनां भेदः, यतो भणितं व्यवहार भाष्ये ।।३१६।। कारणमकारणं वा, जयणाजयणा व नत्थऽगीयत्थे । एपण कारणेणं, आयरिआई भवे तिविहा ॥३१७।। 'कारणमकारणं वत्ति । 'इदं कारण प्रतिसेवनाया इदमकारणम् , तथा इथं यतना इयमयतना' इत्येतन्नास्ति विचारणं अगीतार्थे, अर्थाद् गीतार्थस्यास्तीति प्रतीयते । तत्राचार्यो * નિરપેક્ષને પારાંચિત અને અનવસ્થાપ્ય હોય, સાપેક્ષને ન હેય. આજે અપેક્ષા હોય અને અપેક્ષાએ ન હોય. માટે આ બે પ્રાયશ્ચિત્ત સાપેક્ષ છે. ૪ જુઓ વ્ય.પીઠિકા ગા. ૧૬૪–૧૬૫ ની ટીકા. + જુઓ વ્ય.પીઠિકા ગા. ૧૬૬. - વ્ય પીઠિકા ગા. ૧૬૫ ની ટીકામાં ‘‘4 grશ્ચિતવાણશ્ચિત્તવર્તી...ઈત્યાદિ ટીકા જેવાથી આને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416