Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 388
________________ ઉ૪૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ જ વિષયને કહે છે - બીજી લાઈનમાં છેદથી આરંભી માસલઘુમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં છેદ, ૨-૩ માં છ ગુરુ, ૪–૫ માં છ લઘુ, ૬-૭ માં ચાર ગુરુ, ૮-૯ માં ચાર લઘુ, ૧૦-૧૧ માં માસગુરુ; ૧૨ માં માસલઘુ. ત્રીજી લાઈનમાં છ ગુરુથી આરંભી ગુરુ ભિન્નમાસમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં છ માસગુરુ, ૨-૩ માં છ માસલઘુ, ૪–પમાં ચાર માસગુરુ, ૬-૭માં ચાર માસલઘુ, ૮–૯ માં માસગુરુ, ૧૦-૧૧ માં માસલઘુ, ૧૨ માં ભિન્ન માસગુરુ. ચેથી લાઈનમાં છ લઘુથી આરંભી ભિન્ન માસલઘુમાં સમાપ્તિ થાય છે. પહેલા ખાનામાં છ લઘુ, ૨-૩ માં ચાર ગુરુ, ૪-પમાં ચાર લઘુ, ૬-૭માં માસગુરુ, ૮-૯ માં માસલઘુ, ૧૦-૧૧માં ભિન્ન ગુમાસ, ૧૨માં ભિન લઘુમાસ. પાંચમી લાઈનમાં ચતુર્ગથી આરંભી ગુરુ વીશ રાત્રિ-દિનમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં ચાર માસગુરુ, ૨-૩માં ચાર માસલઘુ, ૪-૫માં માગુરુ, ૬-૭માં માસલઘુ, ૮-૯ માં ભિન્ન ગુમાસ, ૧૦-૧૧માં ભિન્ન લઘુમાસ, ૧૨માં ગુરુ વિશ રાત્રિ-દિન છઠ્ઠી લાઈનમાં ચતુર્લઘુથી આરંભી લઘુ વશ રાત્રિ-દિનમાં પૂર્ણ થાય છે પહેલા ખાનામાં ચતુર્લઘુ, ૨-૩ માં માસગુરુ, ૪-૫ માં માસલઘુ, ૬-૭માં ગુરુ પંચવિંશતિ, ૮–૯ માં લઘુ પંચ વિશતિ, ૧૦-૧૧ માં ગુરુ વિશતિ, ૧૨માં લઘુ વિંશતિ. સાતમી લાઈનમાં માસગુથી આરંભી ગુરુ પંચદશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં માસગુરુ, ૨-૩માં માસલઘુ, ૪-૫માં ગુરુ પંચવિંશતિ, ૬-૭માં લઘુપંચવિં. ૮-૯માં ગુરુ વિંશતિ, ૧૦- ૧૧માં લઘુવિંશતિ, ૧૨ માં ગુરુ પંચ દશક. આઠમી લાઈનમાં માસલઘુથી આરંભી લઘુ પંચ દશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં માસલઘુ, ૨-૩માં ગુરુ પંચવિં, ૪-૫માં લઘુ પંચવિ; ૬-૭માં ગુરુ વુિં., ૮-૯ માં લઘુ વિંશતિ, ૧૦-૧૧માં ગુરુ પંચ દશક, ૧૨માં લઘુ પંચ દશક. નવમી લાઈનનાં ગુરુ પંચ વિંશતિથી આરંભી ગુરુ દશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં ગુરુ પંચવિંશતિ, ૨-૩માં લઘુ પંચવિં, ૪-૫માં ગુરુ વિ૬-૭માં લઘુ હિં, ૮–૯માં ગુરુ પંચ દશક, ૧૦–૧૧ માં લઘુ પંચ દશક, ૧૨માં ગુરુ દશક. દશમી લાઈનમાં લઘુ પંચ વિંશતિથી આરંભી લઘુ દશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં લઘુ પંચવિ., ૨-૩માં ગુરુ વિંશતિ, ૪-૫માં લઘુ વિં, ૬૭માં ગુરુપંચદશક. ૮-૯માં લઘુ પંચ દશક, ૧૦-૧૧ માં ગુરુ દશક, ૧૨માં લધુ દશક. અગિયારમી લાઈનમાં ગુરુ વિંશતિથી આરંભી ગુરુ પંચકમાં પૂર્ણ થાય છે પહેલા ખાનામાં ગુરુ વિ., ૨-૩માં લઘુ વિં, ૪-૫માં ગુરુ પંચ દશક, ૬-૭માં લઘુપંચ દશક, ૮-૯ માં ગુરુ દશક, ૧૦-૧૧ માં લઘુ દશક, ૧૨ માં ગુરુ પંચક બારમી લાઈનમાં લઘુ વિંશતિથી આરંભી લઘુ પંચકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં લઘુ વિં, ૨-૩માં ગુરુ પંચ દશક, ૪–૫માં લધુ પંચ દશક, ૬-૭માં ગુરુદશક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416