Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 374
________________ ३३४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुषादयुते तपश्चारणीयम् । ग्रीष्मे चाष्टमादि निर्विकृतिकान्तम् । 'इमे' एकाशीतिर्भदा दानतपसो भवन्ति । अर्द्धापक्रान्तिश्चयम्-अर्द्धस्य-असमप्रविभागरूपस्यैकदेशस्य एकादिपदात्मकस्यापक्रान्तिः-निवर्तनं शेषस्य तु द्वयादिपदसङ्घातात्मकस्यैकदेशस्यानुवर्तनं यस्यां रचनायां सा समयपरिभाषयाऽर्द्धापक्रान्तिरुच्यते । यथा वर्षासु गुरुतमे उत्कृष्टतो द्वादशं मध्यमतो दशमं जघन्यतोऽष्टमम्, एषां मध्यादेकदेशो द्वादशलक्षणोऽपक्रामति दशमाष्टमी गुरुतरं गच्छतः, अग्रेतनं च षष्ठं मील्यते, ततश्च गुरुतरे उत्कृष्टतो दशमम् , मध्यमतोऽष्टमम् , जघन्यतः षष्ठम् । एषां मध्यादेकदेशो दशमलक्षणो निवर्तते अष्टमषष्ठो गुरुकं गच्छतः, अग्रेतनं च चतुर्थ मील्यते, ततश्च गुरुके उत्कृष्टतोऽष्टमम् , मध्यमतः षष्ठम् , जघन्यतश्चतुर्थमिति । एवमन्यत्रापि ज्ञेयम् ॥२८८॥ આ સત્તાવીશ ભાંગાઓમાં ત્રણ કાલની યોજનાથી થતા એક્યાસી ભાંગા કહે છે : આ સત્તાવીશ ભાંગ વર્ષાકાળમાં કહ્યા. શિશિર કાળમાં ચારથી આરંભી પુરિમઠ્ઠ સુધી સત્તાવીશ ભેદોમાં તપ કમશઃ કહે. ગ્રીષ્મ કાળમાં અઠ્ઠમથી આરંભી નવિ સુધી કહેવું. આ એક્યાસી ભેદો દાન તપના છે. અર્ધ અપક્રાંતિને અર્થ આ છે – જે રચનામાં અર્ધની=અસમાન વિભાગવાળા એકાદિપદ રૂપ એકાદિદેશની અપક્રાંતિ–નિવૃત્તિ થાય, બાકીના બે વગેરે પદોના સમૂહરૂપ એક દેશની અનુવૃત્તિ થાય તે શાસ્ત્રની પરિભાષા પ્રમાણે અર્ધ અપક્રાંતિ કહેવાય છે. જેમકે–વષકાળમાં ગુરુતમ પક્ષમાં ઉત્કૃષ્ટથી પાંચ, મધ્યમથી ચાર, જઘન્યથી ત્રણ ઉપવાસ છે. આમાંથી પાંચ રૂપ એક દેશ નિવૃત્ત થાય છે. ચાર અને અડ્રમ રૂપ એક દેશ ગુરુતર પક્ષમાં જાય છે અને આગળનો છઠ્ઠ રૂપ એક દેશ મેળવવામાં આવે છે. તેથી ગુરુતર પક્ષમાં ઉત્કૃષ્ટથી ચાર, મધ્યમથી ત્રણ અને જઘન્યથી છઠ્ઠ થાય છે. એમાંથી ચારરૂપ એક દેશ નિવૃત્ત થાય છે, અઠ્ઠમ અને છઠું ગુરુપક્ષમાં જાય છે, અને આગળને ઉપવાસ રૂપ એક દેશ મેળવવામાં આવે છે. તેથી ગુરુપક્ષમાં ઉત્કૃષ્ટથી અઠ્ઠમ, મધ્યમથી છઠ્ઠ અને જઘન્યથી ઉપવાસ થાય છે. એ પ્રમાણે બીજા સ્થળેમાં પણ જાણવું. [૨૮૮] असहं तु पप्प इकिकहासणे जा ठियं तु इकिक्कं । हासिज्ज तं पि असहे, सटाणा दिज्ज परठाणं ॥२८९॥ ___ 'असहं तु'त्ति । एवंविधापत्तिषु ‘असहं तु प्राप्य' द्वादशाद्यं तपः कर्तुमसहिष्णुपुरुषं तु प्रतीत्य एकैकहासने क्रियमाणे यावन्नवस्वपि पङ्क्तिषु पर्यन्तकोष्ठकगतमेकक चतुर्थादिनिर्विकृतिकान्तं तपः स्थितं भवति तावत् हासयेत् । तत्करणेऽपि 'असहे' अशक्ते तदपि' पर्यन्तकोष्ठगतमपि तपो हास्यते ततः स्थापनातपो दीयते-वर्षासु वर्षाकालोक्तम् , शिशिरे शिशिरोक्तम् , ग्रीष्मे च ग्रीष्मोक्तम् । तदपि कर्तुमक्षमस्य स्वस्थानात्परस्थान दद्यात्, वर्षास्वपि शिशिरोक्तम् , शिशिरेऽपि ग्रीष्मोक्तं तपो दीयते ॥२८९।।। આવા પ્રકારની આપત્તિમાં પાંચ ઉપવાસ વગેરે તપ કરવામાં અસમર્થ પુરુષને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416