Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 381
________________ गुरुविनिश्वये द्वितीयोल्लासः ] अककरणा विदुवा, अणहिगया अहिगया य बोधव्वा । समहीअम्म अहिगया, पकप्पि इहरा उ अहिगया ॥ २९७ ॥ 'अककरणाविति । इहाचार्या उपाध्यायाश्च कृतकरणा अकृतकरणा वा नियमाद् गीतार्थाः स्थिराव, तत इहाकृतकरणा भिक्षत्र एव ग्राह्याः, तेऽकृतकरणा भिक्षवो द्विविधा:अनधिगता अधिगताश्च बोद्धव्याः । समधीते 'प्रकल्पे' निशीथाध्ययने जघन्यतोऽप्यधिगताः, 'इतरथा' तदध्ययनाभावे त्वनधिगताः ॥ २९७ ॥ અકૃતકરણ સાધુએ અનધિગત અને અધિગત એમ બે પ્રકારે જાણવા. જેમણે નિશીથ અધ્યયનના અભ્યાસ કર્યાં છે તે જઘન્યથી પણ અધિગત છે અને જેમણે નિશીથ અધ્યયનના અભ્યાસ કર્યાં નથી તે અનધિગત છે. પ્રશ્ન:- મૂળ ગાથામાં અકૃતકરણુ બે પ્રકારના હોય છે, એમ કહ્યું છે. અકૃતકરણ સાધુએ એ પ્રકારના હાય છે એમ કહ્યું નથી. તેા ટીકામાં અકૃતકરણ સાધુએ એ પ્રકારના હાય છે એવા અર્થ કેવી રીતે કર્યાં છે? ઉત્તરઃ- કૃતકરણ કે અકૃતકરણ આચાય અને ઉપાધ્યાય નિયમા ગીતા અને સ્થિર હાય છે. (અર્થાત્ નિયમા અધિગત હાય છે.) આથી અનધિગત અને અધિગત એ બે પ્રકાર સાધુએમાં જ સંભવે. માટે ટીકામાં અકૃતકરણ સાધુઓના બે પ્રકાર હાય છે એમ કહ્યું છે. [૨૯૭] अत्रैव मतान्तरमाह - [ ३४१ केइ पुण अहिगयाणं, इह कयकरणत्तमेव इच्छंति । जं आयतगा जोगा, वूढा खलु तेहि नियमेणं ॥ २९८ ॥ afra अथिरा, हुति दुभेआ थिरा तहिं ते उ । जे दढधिइसंघयणा, तत्रिवरीआ पुणो अथिरा ॥ २९९ ॥ Jain Education International ''ति । केचित् पुनराचार्या अधिगतानां कृतकरणत्वमेवेच्छन्ति न त्वकृतकरणत्वम्, ‘यत्’ यस्मात् 'तैः' अधिगतैर्नियमेन 'आयतकाः' विस्तीर्णकाला महाकल्पश्रुतादीनां योगा व्यूढाः, खल्विति पादपूरणे । तदुक्तं व्यवहारपीठिकायाम् – “अहिगय कयकरणत्तं जोगायतगारिहा केई ||” अधिगतानां कृतकरणत्वमिच्छन्ति केचिदायतक योगास्त इत्येतदर्थः ।। २९८ ।। 'ते विय'ति । ये भिक्षवोऽनधिगता अधिगताश्च तेऽपि प्रत्येकं स्थिरा अस्थिराश्चति द्विभेदा भवन्ति । तत्र स्थिरास्तु ते ये दृढधृतिसंहननाः, 'तद्विपरीताः' धृतिसंहननाभ्यामसम्पन्नाः पुनरस्थिराः, एवं कृतकरणाकृत करणयोरपि द्रष्टव्यम् ||२९९|| यहीं भतांतर हे छे : કાઇ આચાર્યાં અધિગત કૃતકરણુ જ હાય અકૃતકરણુ ન હોય એમ માને છે. કારણ હું અધિગતાએ નિયમા ઘણા કાલ સુધી મહા શ્પસૂત્ર વગેરેના ચેગેા કરેલા હાય છે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416