Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 382
________________ ३४२ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (તેમાં તપ અવશ્ય કરવો પડે.) વ્યવહારપીઠિકા (ગા. ૧૬૩)માં કહ્યું છે કે“અધિગત સાધુઓએ ઘણું કાલ સુધી યોગો કર્યા હોવાથી તેઓ કૃતકરણ હોય એમ કેઈ આચાર્યો भाने छे." [२६८] અનધિગત અને અધિગત સાધુઓ પણ સ્થિર અને અસ્થિર એમ બે પ્રકારના છે. જેમનું " ધૈર્ય અને સંઘયણ દઢ છે તે સ્થિર છે. ધૈર્ય અને દઢ સંઘયણથી રહિત સાધુઓ અસ્થિર છે. કૃતકરણ અને અકૃતકરણમાં પણ આ પ્રમાણે સ્થિર-અસ્થિર ભેદ જાણવા. [૨] अत्र प्रायश्चित्तदानविधिमाह गीयस्थो कयकरणो, थिरो अ जं सेवए तयं दिज्जा। इयरम्मि होइ इच्छा, सुलहं जंतेण दाणं तु ॥३०॥ 'गीयत्थोत्ति । गीतार्थः कृतकरणः स्थिरश्च यत् सेवते प्रायश्चित्तस्थानं तदेव तस्मै परिपूर्ण दद्यात् । 'इतरस्मिन् ' तदेव प्रायश्चित्तस्थान प्राप्तेऽगीतार्थेऽकृतकरणेऽस्थिरे च 'इच्छा' प्रायश्चित्तदानविधौ सूत्रोपदेशानुसारेण स्वेच्छा, तथाहि-समर्थ इति ज्ञाते यत् परिपूर्ण दीयते असमर्थ इति परीक्षिते ततः प्राप्तप्रायश्चित्तादर्वाक्तनमनन्तरं दीयते, तत्राप्यसमर्थतायां ततोऽप्यनन्तरम् , तत्राप्यसामर्थ्य ततोऽप्यनन्तरम् , एवं तावन्नेयं यावन्निर्विकृतिकम् , तत्राप्यसमर्थतायां पौरुषीप्रत्याख्यानम् , तत्राप्यशक्तौ नमस्कारसहितम् , गाढग्लानत्वादिना तस्याप्यसम्भवे एवमेवालोचनामात्रेण शुद्धयापादनमिति । दानं तु यथापुरुषमत्र यन्त्रेण सुलभम् । यस्यैवाचायस्य कृतकरणस्य सापेक्षस्य महत्यप्यपराधे मूलम् तस्यैवाकृतकरणस्थासमर्थत्वाच्छेदः । उपाध्यायस्य च कृतकरणस्य मूलप्रायश्चित्तमापन्नस्यापि सापेक्ष इति कृत्वा छेदः, तस्याकृतकरणस्य च मूलमापन्नस्यापि गुरुषाण्मासिकम् , “सावेक्खो त्ति व काउं, गुरुस्स कयजोगिणो भवे छेओ । अकयकरणम्मि छग्गुरु" इति वचनात् , आचार्यस्य प्रागुक्तत्वेन गुरुशब्देनात्रोपाध्यायस्यैव प्रहणात् । मनागू निरपेक्षतायां च कृतकरणस्याप्युपाध्यायस्य मूलापत्तौ मूलमेवोच्यते, "बिइए मूलं च छेदो छ गुरुगा” इतिव्यवहारवचनात् , तथाविधधृतिबलसमर्थतायां मूलस्यान्यथा तु छेदस्य कृतकरणोपाध्यायपक्षे समर्थनात् , एवमग्रिमार्द्धापक्रान्तिरचनाया यथासम्प्रदाय यन्त्रेण स्पष्टमेवोपलम्भादिति ॥३०॥ અહીં પ્રાયશ્ચિત્ત આપવાનો વિધિ કહે છે – ગીતાથ, કૃતકરણ અને સ્થિર જે પ્રાયશ્ચિત્તસ્થાનને (જેટલા દોષને) સેવે તે જ પરિપૂર્ણ પ્રાયશ્ચિત્ત તેને આપવું. અગીતા, અકૃતકરણ અને અસ્થિર તે જ પ્રાયશ્ચિત્તસ્થાનને સેવે તે પ્રાયશ્ચિત્ત આપવાની વિધિમાં સૂત્રના ઉપદેશાનુસાર સ્વેચ્છા છે. (=જેમ ગ્ય લાગે તેમ પ્રાયશ્ચિત્ત આપે.) તે આ પ્રમાણે – સમર્થ છે એમ જાણવામાં આવે તે પૂર્ણ પ્રાયશ્ચિત્ત આપે. અસમર્થ છે એમ નિર્ણય થતાં આવેલા પ્રાયશ્ચિત્તથી અનંતર નીચેનું પ્રાયશ્ચિત્ત આપે. તેમાં પણ અસમર્થ હોય તે તેનાથી અનંતર નીચેનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416