________________
૩૨૮ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
સુખ-દુઃખ ઉપસ પટ્ટામાં કોનું શું થાય તે કહે છેઃ
શ્રુત ઉપસ'પટ્ટાની જેમ સુખ–દુઃખ માટે પણ ઉપસ'પદા સ્વીકારી હૈાય ત્યારે આવલિકા અને મંડલીમાં ધારકને થતા લાભ જેની ધારણા કરવામાં આવે તેને મળે છે, અને એ (=અન`તર અને મિશ્ર એ બે) વલ્લી ધારણા કરનારને મળે છે. [૫૮] તથા માતા-પિતા વગેરે પૂર્વ સ ંસ્તુત અને સાસુ-સસરેા વગેરે પશ્ચાત્ સંસ્તુત સુખ-દુઃખ માટે ઉપસ’પન્નને મળે છે. તેનાથી દીક્ષિત થયેલા જેએ તેની નીચે (તેની માલિકીમાં) રહેલા હાય,X તેમને જે લાભ થાય તે પણ તેના જાણવા. નહિ કે જેની પાસે ઉપસપન્ન છે. તેનેા. કારણ કે સૂત્રની આજ્ઞાથી તેની માલિકી થતી નથી. ઉક્ત સિવાય બધુ તેના (=ઉપસ’પન્નના) માલિકને મળે. તથા સુખ-દુઃખ માટે ઉપસંપન્ન તે બીજાના ક્ષેત્રમાં રહેલા હાય તા તેને એ વલ્લી આદિના સંબંધ વિના ન મળે અને જે કુલને તેણે સમ્યક્ત્વ પમાડ્યું હોય, અથવા મદ્ય-માંસ આદિની વિરતિ કરાવી હાય, તે કુલ દીક્ષા લે તેા એ વલ્લી આદિના સંબંધવાળું ન હોય તેા પણ તેને મળે.
અહી. આ વિશેષતા છે:
સુખદુઃખીએ પરક્ષેત્રમાં જેને સમ્યક્ત્વ પમાડવું હોય તે તે જ વખતે એમ કહે કે હું દીક્ષા લઉં છું તેા તે ક્ષેત્રિકના (ક્ષેત્રના માલિકના) થાય. જો તેણે તેને પૂર્વ સમ્યક્ત્વ પમાડ્યુ. હાય તેા પ્રતિખાધ પમાડનારના (=સુખ-દુ:ખીના) જ થાય. કારણ કે શ્રાવકને આશ્રયીને ત્રણ વર્ષ સુધી પૂર્વ દિશ! (=માલિકી) હોય છે. વ્યવહારભાષ્યમાં દશમા ઉદ્દેશામાં (ગા. ૧૫૮–૧૫૯) કહ્યું છે કે-“જો સુખ-દુઃખીએ પરક્ષેત્રમાં કાઇને સમ્યક્ત્વ પમાડયું હોય, તે તે જ વખતે કહે કે હું દીક્ષા લઉં છું. તેા ત ક્ષેત્રિકને થાય, પણ સુખદુઃખીનેા નહિ. જે તેણે પહેલાં સમ્યક્ત્વ પમાડ્યું હોય અને સુદેશનાથી પ્રતિબેાધ પમાડચો હોય તા તે તેને થાય, કારણ કે શ્રાવકમાં ત્રણ વર્ષ સુધી પૂ`દિગ્ હોય છે.” [૨૫૯]
प्रकारान्तरेणाभिधारयति मार्गणामाह
जइसे अस्थि सहाया, जइ वा वि करंति तस्स तं किच्चं ।
तो लभते इहरा पुण, तेसि मणुन्नाण साहारं ॥ २६०॥
व
'जइ से'त्ति । यदि 'से' तस्य सुखदुःखोपसम्पन्नस्य सहायाः सन्ति, यदि येषां समीपे उपसम्पन्नस्तस्य तत्कृत्यं वैयावृत्त्यादि कुर्वन्ति तदा यत्तस्योपतिष्ठते स तं लभते, इतरथा पुनस्तेषां 'समनोज्ञाना' साम्भोगिकानां तत्साधारणं भवति || २६०||
Jain Education International
+ જેણે ખીન્તની ઉપસ'પદા=નિશ્રા સ્વીકારી હોય તેને ઉપસપન્ન કહેવાય.
× અહીં તેની નીચે રહેલા હોય એમ કહેવાનુ કારણ એ છે કે તેણે દીક્ષા આપી હાય, પણ તેની નિશ્રામાં ન હાય તા તેમને જે લાભ થાય તે તેનેા ન ગણાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org