________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः
[ રૂર स्निग्धो रूक्षश्च, स च द्विरूपोऽप्युत्कृष्टमध्यमजघन्यभेदात् त्रिधा । तत्रोत्कृष्टस्निग्धः-अतिशीतः, मध्यमस्निग्धः-नातिशीतः, जघन्यस्निग्धः-स्तोकशीतः । उत्कृष्टरूझा-अत्युष्णः, मध्यमरूक्षानात्युष्णः, जघन्यरूक्षः-कवोष्णः । एवंरूपे काले ग्रीष्मशिशिरवर्षाख्ये कालत्रये नवविधतपोदानलक्षणश्रुतव्यवहारोपदेशेन 'विधिना' वैपरीत्याभावेन ज्ञात्वाऽष्टमदशमद्वादशान्तानि तपांसि दद्यात् । अयं भावः-ग्रीष्मशिशिरवर्षासु यथाक्रमं चतुर्थषष्ठाष्टमानि जघन्यानि, षष्ठाष्टमदशमानि मध्यमानि, अष्टमदशमद्वादशान्युत्कृष्टानि दद्यादित्यर्थः ॥२७९।। કાળને વિશેષ વિસ્તારથી કહે છે :
અહીં કાલ ગ્રીષ્મ-શિશિર-વર્ષા (=ઉનાળે--શિયાળે–ચોમાસું) એમ ત્રણ પ્રકારે છે, અને તે સામાન્યથી સ્નિગ્ધ અને રૂક્ષ એમ બે પ્રકારે છે. તે બંને પ્રકારનો કાળ ઉત્કૃષ્ટ -મધ્યમ-જઘન્ય એમ ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટ સ્નિગ્ધ=અત્યંત શીત. મધ્યમ સ્નિગ્ધ અત્યંત શીત નહિ તે. જઘન્ય સ્નિગ્ધ=અપશીત. ઉત્કૃષ્ટ રૂક્ષ અત્યંત ઉષ્ણ મધ્યમરૂક્ષ અત્યંત ઉષ્ણ નહિ તે. જઘન્યરૂક્ષત્ર.૯૫ઉષ્ણ. આવા ગ્રીષ્મ-શિશિર-વર્ષ નામના ત્રણ કાળમાં નવ પ્રકારના તપદાન રૂ૫ શ્રત વ્યવહારના ઉપદેશથી વિધિથી (=અવિપરીત પણે) જાણીને અઠ્ઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસના અંતવાળા તપ આપે. ભાવાર્થ :- ગ્રીષ્મ -શિશિર–વષમાં કમશઃ ઉપવાસ-છઠ્ઠ–અમ એ જઘન્ય, છ-અટ્ટમ-ચાર ઉપવાસ છે મધ્યમ, અઠ્ઠમ-ચાર ઉપવાસ-પાંચ ઉપવાસ એ ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત આપે. (જેમકે ગ્રીષ્મમાં ઉત્કૃષ્ટ તપ આપવો હોય તો અડ્રમ આપે. શિયાળામાં ચાર અને ચોમાસામાં પાંચ ઉપવાસ ઉત્કૃષ્ટ તપ આપે. અપત્તિથી એ સિદ્ધ થયું કે ગ્રીષ્મમાં ઉત્કૃષ્ટ તપ અડૂમથી વધારે ન અપાય.) [૨૯] અત્રેવ મgશમાઇ
पक्खावत्तीदाणे, कालतिगे णवविहम्मि ववहारे ।
ति णव सगवीस इगसी, भेआ णेया जहाजंतं ॥२८०॥ 'पक्खावत्ति'त्ति । नवविध श्रुतव्यवहारे पक्षे आपत्तौ दाने च त्रयो नव सप्तविंशतिरेकाशीतिभेदाश्च भेदा यथायन्त्रं ज्ञेयाः । पक्षत्रयेण त्रयो भङ्गाः, आपत्तिभेदतो नव, दानतपोभेदतः सप्तविंशतिः, कालत्रिकविशेषेण पुनरेकाशीतिरिति । यन्त्रस्थापना च यद्यप्येकाशीतिभङ्गानामेव तथापि तद्घटकानां यादीनामपि ततो लाभान्न विरोधः ॥२८०।।
અહીં જ ભાંગાઓને વિસ્તાર કહે છે :
નવ પ્રકારના શ્રત વ્યવહારમાં પક્ષના ત્રણ, આપત્તિ (૫) ના નવ, દાનતાના સત્તાવીશ અને ત્રણ કાળમાં એક્યાસી ભાંગા થાય છે. જો કે યંત્રસ્થાપના (કેટે) એક્યાસી ભાંગાઓની જ છે, તો પણ તેના (=એક્યાસી ભાંગાના) ઘટક ત્રણ વગેરેને ગુ, ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org