Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 366
________________ ૩૨૬ 1 [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ___ 'जणवय'त्ति । जनपदेऽध्वनि निरोधके मार्गातीते च यत्प्रायश्चित्तं तत् क्षेत्रविषय भवति । अयं भावः-जनपदेऽपि वसन् संस्तरन्नपि चाध्वानं प्रतिपन्नानां यः कल्पस्तमाचरति । अध्वानं प्रपन्नो वा न यतनां करोति, दर्पण वाऽध्यानं प्रतिपद्यते । तथा निरोधकेऽपि सेनासूत्रे यो विधिरभिहितस्तं न करोति । मार्गातीतं क्षेत्रातिक्रान्तमशनादिकमाहारयति । एतेषु यत्प्रायश्चित्तं तत्क्षेत्रविषयमिति । दुर्भिक्षे सुभिक्षे वा दिवा रात्रौ वा 'काले' कालविषयम् , किमुक्तं भवति ?-सुभिक्षेऽपि काले संस्तरन्नपि दुर्भिक्षकल्पमाचरति, यदि वा दुर्भिक्षे अयतनां करोति । तथा दिवसे यः कल्पस्तं रजन्यामाचरति, रजन्यामपि यः कल्पस्तं दिवा, दिवसकल्पमूनमधिकं वा करोति । एवं रात्रिकल्पमपि । एतेषु यत्प्रायश्चित्तं तत्कालविषयमिति ॥२७५।। ક્ષેત્ર સંબંધી અને કાલસંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે :' (૧) જનપદમાં (૨) રસ્તામાં (૩) નિરોધકમાં (૪) માગતીતમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે ક્ષેત્ર સંબંધી પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ :- (૧) દેશમાં રહેલ હોય અને નિર્વાહ થતું હોવા છતાં વિકટ રસ્તામાં ગયેલા માટે જે કહ૫ બતાવવામાં આવેલ છે તે કલ્પને આચરે. (વિહારમાં વિકટ રસ્તામાં ગયેલા માટે અમુક અપવાદો બતાવ્યા છે. એટલે તેને ઉપગ વિકટ રસ્તામાં જ કરવાનું હોય છે. આથી જે વિકટ રસ્તામાં ન હોય અને આહાર વગેરે મળી જતું હોય એથી નિર્વાહ થતું હોય છતાં વિકટ રસ્તામાં ગયેલા માટે બતાવેલા અપવાદોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત આવે) (૨) વિકટ રસ્તામાં ગયે હોય પણ યતના ન કરે. (ત્યાં પણ જે યતના બતાવી છે તે યતના ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.) અથવા અહંકારથી વિકટ રસ્તામાં વિહાર કરે. (૩) જનિરોધકમાં પણ કસેનાસૂત્રમાં જે વિધિ કર્યો છે તે વિધિ ન કરે. (૪) માર્ગાતીત એટલે ક્ષેત્રાતિકાંત. ક્ષેત્રાતિકાંત આહાર આદિ વાપરે. આ (=ચાર)માં જે પ્રાયશ્ચિત્ત આવે તે ક્ષેત્ર સંબંધી છે. દુર્ભિક્ષમાં, સુભિક્ષમાં, દિવસમાં કે રાત્રે જે પ્રાયશ્ચિત્ત આવે તે કાલસંબંધી છે. ભાવાર્થ – સુમિક્ષ પણ કાળમાં નિર્વાહ થઈ શકતો હોય તો પણ દુભિક્ષ કાળમાં જે ક૯૫ કહ્યો છે તે ક૯૫ આચરે અથવા દુર્ભિક્ષ કાળમાં (અપવાદો સેવવાનો પ્રસંગ આવે ત્યારે) જણાવેલ યતના ન કરે તથા દિવસમાં આચરવાને ક૯૫ રાતે આચરે, રાતના આચરવાને ક૯પ દિવસે આચરે અથવા દિવસક૯૫ અને રાત્રિક૯૫ ન્યૂન–અધિક કરે. આમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે કાલ સંબંધી છે. [૨૭૫]. भावविषयमाह भावे जोगे करणे, दप्प पमाए अ होइ पुरिसे अ। दव्वाइवसा दिज्जा, तम्मत्तं हीणमहिथं वा ॥२७६॥ 9 રાજાનું સૈન્ય શહેર વગેરેને ઘેરીને રહે તેને નિરોધક કહેવાય છે. * બૃહત્કલ્પના ત્રીજા ઉદ્દેશામાં ત્રીસમું સૂત્ર સેના સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416