Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 364
________________ ३२४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'सुअ'त्ति । श्रुतोपसंपदि उपसम्पद्यमानस्य द्वाविंशतिर्लभ्यते, षडनन्तरवल्ल्यां मातृपितृभ्रातृभगिनीपुत्रदुहितृलक्षणाः, षोडश च मिश्रवल्यां मातृपित्रोश्चतुष्टयं भ्रात्रादिषु चतुर्पु च द्वयमिति । सुखदुःखोपसम्पदि पूर्वसंस्तुता उपलक्षणान्मित्रवयस्यप्रभृतयश्च । क्षेत्रोपसम्पदि वयस्या उपलक्षणात्पूर्वसंस्तुता नालबद्धवल्लीद्विकं च । मार्गोपसम्पदि दृष्टालपिता उपलक्षणाद् वल्लीद्विकं मित्राणि च । विनयोपसम्पदि सर्वेऽपि लभ्यां नवरं निवेदन कर्त्तव्यमिति ॥२६९।। શ્રત ઉપસંપદામાં ઉપસંપદા સ્વીકારનારને બાવીસ મળે છે. તે આ પ્રમાણે – मनतरीमा माता, पिता, HIs, मोन, पुत्र भने पुत्री से छ, भिश्रीमो माબાપના મા-બાપ, ભાઈ, બહેન એ આઠ, ભાઈ, બહેન, પુત્ર અને પુત્રીને પુત્ર અને પુત્રી એ આઠ, એમ કુલ સોલ. સુખ-દુઃખ ઉપસંપદામાં પૂર્વ સંસ્તુત, મિત્ર, વયો વગેરે મળે છે. ક્ષેત્ર ઉપસંપદામાં મિત્રો, પૂર્વ સંસ્તુત અને નાલબદ્ધ બે વલી મળે છે. માર્ગ ઉપસંપદામાં દષ્ટાભાષિત, બે વલી અને મિત્રો મળે છે. વિનય ઉપસંપદામાં બધા મળે छ, ५ निवहन ४२ रेध्ये. [२६८] इच्चेयं पंचविहं, आमव्वं जो जिणाणमाणाए । ववहरइ जहट्ठाणं, सो धुवमाराहओ होइ ॥२७०॥ 'इच्चेय'ति । इत्येतत्पञ्चविधमाभाव्यं जिनानामाज्ञया यो यथास्थानं व्यवहरति स ध्रुवमाराधको भवति, जिनाज्ञायाः परिपालितत्वात् ; इतरश्चान्तकाले नाराधनां प्राप्नोतीत्यर्थः ॥२७०॥ વિનય ઉપસંપદા કહી. આ ઉપસંપદાઓમાં ઉપસંપદા સ્વીકારનારને જે મળે છે તે ક્રમશઃ એક જ ગાથાથી કહે છે : આ પ્રમાણે જે પાંચ પ્રકારના આભાવ્યને (માલિકીને) જિનાજ્ઞા પ્રમાણે યથાસ્થાન વ્યવહાર કરે છે =કેનું શું થાય તેનો નિર્ણય કરે છે, તે નિયમા આરાધક થાય છે. કારણ કે તેણે જિનાજ્ઞાનું પાલન કર્યું છે. બીજો અંતકાળે આરાધના પામતો નથી. [૭૦] आभाव्यनिरूपण समाप्य प्रायश्चित्तनिरूपणं प्रतिजानीते इच्चेसो पंचविहो, ववहारो आभवंतिओ णाम । भणिओ पायच्छित्ते, ववहारमओ परं वुच्छं ॥२७१॥ 'इच्चेसो'त्ति । इत्येषः 'आभवान्तिकः' आभवद्वयवहर्त्तव्यको नाम पञ्चविधो व्यवहारो भणितः, अतः परं प्रायश्चित्ते व्यवहर्त्तव्ये व्यवहर्त्तव्यं वक्ष्ये ॥२७१॥ दव्वे खित्ते काले, भावे य चउविहो इमो होइ । सच्चित्ते अञ्चित्ते, दुविहो पुण होइ दबम्मि ॥२७२॥ 'दव्वे त्ति । द्रव्ये क्षेत्रे काले भावे च चतुर्विधोऽयं प्रायश्चित्तव्यवहारो भवति । द्रव्ये पुनर्द्विविधो भवति सचित्तेऽचित्ते च ॥२७२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416