________________
૨૭૨ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते समगं पत्ता साहारणं तु खित्तं लहंति जे वग्गा।
अच्छंति संथरं ते, असंथरे ठंति जयणाए ॥१८०॥ 'समगं'ति । समकं प्राप्ता ये वर्गाः साधारणं तु क्षेत्रं लभन्ते ते संस्तरे सति सर्वेऽप्येकत्रावतिष्ठन्ते । असंस्तरे तु यतनया तिष्ठन्ति । सा चेयम्-यदि द्वौ वौँ वृषभाचार्ययोरेकत्र न संस्तरतस्तदा वृषभो निर्गच्छत्याचार्यस्तिष्ठति । अथ द्वावपि वा तुल्यौ गणिनावाचायौँ वा तदा यस्यानिष्पन्नः परिवारः स तिष्ठत्यन्यो गच्छति । द्वयोरपि निष्पन्नपरिवारत्वे वृद्धपरिवारस्तिष्ठत्यन्यो गच्छति । द्वयोरपि समवयस्कपरिवारत्वे शैक्षपरिवारस्तिष्ठति चिरप्रवजितशिष्यस्तु गच्छति । द्वयोरपि समपर्यायशिष्यत्वे जुङ्गितपादाक्षिनाशाकरकर्णास्तिष्ठन्त्यन्ये गच्छन्ति । संयतीष्वप्येषैव यतना । केवलं तरुण्यस्तिष्ठन्ति वृद्धा गच्छन्तीति विशेषः । श्रमणानां श्रमणीनां चैकत्रासंस्तरणे श्रमण्यस्तिष्ठन्ति श्रमणा निर्गच्छन्ति । यत्र च संयता जुङ्गिताः श्रमण्यश्च वृद्धास्तत्र जुङ्गितास्तिष्ठन्ति वृद्धाः श्रमण्यो निर्गच्छन्तीत्याद्यल्पबहुत्वं परिभावनीयम् ॥१८०॥
બંનેનું ક્ષેત્ર થાય તો શું કરવું તે જણાવે છે :
બંને સાથે આવ્યા હોય અને બંને ભેગું એક ક્ષેત્ર મેળવે ત્યારે તે ક્ષેત્રમાં બધાને નિર્વાહ થઈ શકે તેમ હોય તે બધા ય એક સ્થળે રહે. બધાને એક સ્થળે નિર્વાહ ન થાય તો યતનાથી રહે. યતના આ પ્રમાણે છે :બે વર્ગમાં એક વૃષભ વગ હોય અને બીજે આચાર્યનો વર્ગ હોય, તથા તે બંને વર્ગોને એક સ્થળે નિર્વાહ ન થાય તે વૃષભ નીકળી જાય અને આચાર્ય રહે. જે બંને વર્ગ તુલ્ય હોય, એટલે કે બંને ગણી હેય કે બંને આચાર્ય હોય છે જેને પરિવાર અનિષ્પન્ન હોય ( જ્ઞાન આદિમાં તૈયાર ન થયો કાય) તે રહે, અને અન્ય જાય. બંનેને પરિવાર નિષ્પન્ન હોય છે જેને પરિવાર વૃદ્ધ કાય તે રહે, અને અન્ય જાય. બંનેને પરિવાર સમાન વયવાળા હોય તે શિક્ષક ( નવદીક્ષિત) પરિવારવાળો રહે અને ચિરપ્રજિત શિષ્યવાળો જાય. બંનેના શિષ્યો સમાન પર્યાયવાળા હોય તો પગ, આંખ, હાથ, કાન, વગેરેની ખામીવાળા સાધુઓ રહે, બીજાઓ જાય. સાવીઓમાં પણ આ જ યતના છે. પણ એમાં આટલું વિશેષ છે કે તરુણીઓ રહે અને વૃદ્ધાએ જાય. સાધુઓ અને સાધ્વીઓને એક સ્થળે નિર્વાહ ન થાય તે સાવીઓ રહે અને સાધુઓ જાય. જ્યાં સાધુએ પગ આદિની ખામીવાળા હોય અને સાધ્વીઓ વૃદ્ધ હોય ત્યાં પગ આદિની ખામીવાળા સાધુઓ રહે અને વૃદ્ધ સાધ્વીઓ નીકળી જાય. આ પ્રમાણે અલ્પ-અધિક લાભનો વિચાર કરે. [૧૮૦]
पत्ताण अणुनवणा, सारूवियसिद्धपुत्तमाईणं । बाहिं ठिआण जयणा, जा आसाढे सिआ दसमी ।।१८१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org