________________
૨૭૪ ].
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते - સારૂપિક–એક નિષેથિયાવાળું રજોહરણ અને દંડ રાખે, મસ્તકે મુંડન કરાવે. સિદ્ધપુત્ર=દીક્ષા છોડીને ગૃહસ્થ બની ગયેલ. કેઈ સિદ્ધપુત્ર શિખા રાખે, કંઈ ન રાખે. સંજ્ઞી=જેમણે અણુવ્રતને સ્વીકાર્યા છે તેવા શ્રાવકો. ભેજિક=ગામને સ્વામી. મહત્તર= ગામના મુખ્ય માણસે. નાપિત=હજામ, [૧૮૧]
संविग्गबहलकाले, एसा मेरा पुरा य आसी अ।
इयरबहुले उ संपइ, पविसंति अणागयं चेव ॥१८२॥ 'संविग्ग'त्ति । एषा मर्यादा पुरा संविग्नबहुले काले आसीत् । सम्प्रति 'इतरबहुले' पार्श्वस्थादिबहुलेऽनागतमेव प्रविशन्ति । आयतार्थिनो ह्यन्यप्रेक्षिते क्षेत्रे न प्रविशन्ति । पार्श्वस्थादयस्तु कालमासाद्य परिवृद्धाः पूर्वप्रत्युपेक्षितक्षेत्रानपि प्रेरये युरिति ।।१८२।।
આ મર્યાદા પૂર્વે સંવિગ્નો ઘણું હતા તે કાળે હતી. પાસસ્થા આદિની અધિકતાવાળા હમણુના કાળમાં ચાતુર્માસને દિવસ (આષાઢ સુદ દશમ) આવ્યા પહેલાં જ ચાતુર્માસ
ગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. મેક્ષની આકાંક્ષાવાળા સાધુઓ બીજાએ તપાસેલ (યાચેલા) ક્ષેિત્રમાં પ્રવેશ કરતા નથી. કાળના પ્રભાવથી ખૂબ વધી ગયેલા પાસસ્થા વગેરે પૂર્વે તપાસેલા (=વાચેલા) ક્ષેત્રને પણ લઈ લે છે. [૧૮૨] " તથા ચાટ્ટ
सुच्चा उट्टिसमेओ, णो आपुच्छी तहा दुरापुच्छी ।
अजयढिआउ एए, कुणंति कलहं जइजणेहिं ॥१८३॥ 'सुच्च'त्ति । श्रुत्वोपेत्यसमेतो नाम यो गुरोरात्मीयक्षेत्रप्रत्युपेक्षकैः समागतैः सुन्रं क्षेत्रं कथ्यमानं श्रुत्वा प्राघूर्णक आत्मनो गच्छं तत्र नयति । तथा 'नो आपृच्छी' प्रेक्षितमिदं क्षेत्रमन्यैरप्रेक्षितं वेत्यनापृच्छचव यस्तिष्ठति । तथा 'दुरापृच्छी' ये न किमपि जानते गोपालादयस्तान् य आपृच्छति अन्थैरिदं क्षेत्र प्रत्युपेक्षितं न वेति । एते त्रयोऽययतस्थिता यतिजनैः सार्द्ध कलहं कुर्वन्ति ॥१८३॥
ઉપર્યુક્ત વિષયને કહે છે :
અયતનાથી ક્ષેત્રમાં રહેનારના સામાન્યથી ત્ર) પ્રકાર છે. (૧) પોતાના ક્ષેત્રની તપાસ કરીને આવેલા ગુરુને સુંદર ક્ષેત્ર છે વગેરે કહે ત્યારે ત્યાં આવેલ પ્રાથૂર્ણક એ સાંભળીને પોતાના ગચ્છને એ ક્ષેત્રમાં લઈ જાય. (૨) આ ક્ષેત્ર બીજાઓએ તપાસેલું (ચાયેલું છે કે નહિ એ પૂછયા વિના જ ક્ષેત્રમાં રહે. (૩) કાંઈ પણ ન જાણનાર ગોવાળ વગેરેને બીજાઓએ આ ક્ષેત્ર તપાસ્યું છે કે નહિ એમ પૂછે. આ ત્રણે અયતનાથી ક્ષેત્રમાં રહે છે, અને સાધુઓ સાથે ઝગડે છે. [૧૮૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org