________________
[ ૨૬
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] કરે. આવા પાસFા મોટા પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ પામે. જે સાધુઓ પાસસ્થા હોય પણ લઘુકમી હોવાથી સાધુઓના આચારો પ્રત્યે અનુરાગવાળા હોય અને એથી બિમારી આદિ પ્રસંગે સાધુઓને તૃપ્ત કરે=મદદ કરે, અને તેમની પ્રશંસા કરે. આવા પાસસ્થા છેડા અપરાધી હોવાથી થોડા પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ પામે છે. આથી પૂર્વોક્ત ક્રમે પ્રાયશ્ચિત્ત આપવામાં રાગ-દ્વેષની ગંધ પણ નથી. આમ તપ કે છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય હોવાથી પાસસ્થામાં પણ ચારિત્રો હોઈ શકે એ સિદ્ધ થયું. [૧૦૨]
भणिअं च कप्पभासे, पासत्थाईण सेढिबज्झत्तं ।
किइकम्मस्सऽहिगारे, एयं खलु दुद्धरविरोहं ॥१०३।। _ 'भणिअं च'त्ति । भणितं च कल्पभाष्ये पावस्थादीनां कृतिकर्मणोऽधिकारे श्रेणिबाह्यत्वम् , तथाहि
“सेढिठागठियाणं, किइकम्म बाहिरे न कायव्वं । पासत्थादी चउरो, तत्थ वि आणादिदोसाइ ॥१॥"
इत्यत्र श्रेणिबाह्याः पावस्थादयश्चत्वार उक्ताः । तत्र पावस्थाबसन्नकुशीलसंसक्तयथाच्छन्दाः पञ्चाप्येको भेदः, काथिकप्राश्निकमामककृतक्रियसंप्रसारका द्वितीयः, अन्यतीर्थिकास्तृतीयः, गृहस्थाश्चतुर्थ इति । एतत् खलु 'दुर्द्धरविरोध' दुःसमाधानानुपपत्तिकम् , यदि छेदान्तप्रायश्चित्ताधिकारित्वं पार्श्वस्थादीनां कथं श्रेणिवाह्यत्वं ?, यदि च श्रेणिबाह्यत्वं कथं तदधिकारित्वम् ? ત્તિ ૨૦ રૂા.
કપભાષ્ય (બૃ. ક. ગા૦ ૪પ૧૫)માં વંદન અધિકારમાં પાસસ્થા આદિને સંયમશ્રેણિથી બાહ્ય (=અસંયમી) કહ્યા છે. તે આ પ્રમાણે – “શ્રેણિસ્થાનમાં રહેલાઓને વંદન કરવું. શ્રેણિસ્થાનથી બહાર રહેલાઓને વંદન ન કરવું. પાસત્યાદિ ચાર સંયમણિથી બહાર છે. તેમને વંદન કરવાથી આજ્ઞાભંગાદિ દોષો લાગે છે.
અહી પાસસ્થાદિ ચાર ભેદ આ પ્રમાણે છે – પાસ, એસન્સ, કુશીલ, સંસક્ત અને યથાઈદ એ પાંચને એક ભેદ. કાથિક, પ્રાશ્વિક, મામક, કૃતક્રિય અને સંપ્રસારક એ પાંચનો બીજો ભેદ. અન્ય તીથિ કેને ત્રીજો ભેદ. ગૃહસ્થને ચોથો ભેદ.
ખરેખર આ મહાન વિરોધ છે. આનું સમાધાન કરવું ઘણું કઠીન છે. જે પાસસ્થા આદિ છેદ સુધીના પ્રાયશ્ચિત્તને વેગ્ય છે, તે શ્રેણિબાહ્ય કેવી રીતે હેઈ શકે ? જે શ્રેણિબાહ્ય છે તો છેદ સુધીના પ્રાયશ્ચિત્તને ચગ્ય કેવી રીતે હેઈ # શકે ? [૧૦૩]
भन्नइ सेढीबज्झा, भणिया कप्पम्मि ते उ ववहारा ।
उववाइअं च तत्तं, विभज्ज सक्खं तह उवरिं ॥१०४॥
મન્નત્તિ | ‘મા’ સત્રો અને વિહ્યા કરે Twથા “ fમાળે 'व्यवहारात्' सम्भवबाहुल्यलक्षणादुक्ता न तु सर्वेऽपि ते तादृशा एवेति उपपादितं च 'तत्त्वं'
* અર્થાત મૂલ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org