________________
१४
गुजरातना ऐतिहालिक लेख
હાથસણીના લેખમાં છ દુગ માં સગવાપીની મા હાથસણીમાં વાવાપી અધાવવાના ઉલ્લેખ છે. મેહેર-મેહર–મેર જાતિનુ મૂળ નામ મિહિર હતું. મિહિર લેાકેા હુણુ લાક્રેની એક શાખા હતી. હુશ્ લકાએ તારમાણુ અને મિહિર કુલની આગેવાની નીચે પ્રથમના ગુપ્ત રાજાએંની સત્તાના અંત આણ્યા હતા. ન. ૨૩૦ અ કલચુરી વંશના કૃષ્ણરાજના દીકરા ા કરગણુના દીકરા જીહુરાજ સંબધી ૪. સં. ૩૬૧ ના લેખ છે, નં. ૨૩૩ ગ્મ ભરૂચમાં રહેતા યાહુમાનની અજ્ઞાત શાખાના રાજા ભર્તુ વર્ઝનાં ાંસાટમાંથી મળેલા દાનપત્ર સંબધી છે. તેમાં તેની પાંચ પેઢીનાં નામ માર્જિનમાં બતાવ્યા મુજબનાં આપેલાં છે. મા ભતૃ વડું ખીજો વલભીવંશના શીલાદિત્ય ઠ્ઠા અને સાતમા સમકાલીન હતા અને તેનું દાન વિ. સ. ૮૧૩ ની સાલનું છે. ન', ૨૩૮ મ ના લેખ વિ. સં. ૧૦૫૩ ના રિવમાઁન અને રૂચિના પુત્ર વિષના
મહેશ્વરદામ
1
ભીમામ
ભત વડા ૧ લા
,
હરામ
કુશટદેવ
1
ભુત વાત ૨ ને
પુત્ર મમ્મટના પુત્ર ધવલના દાન સંબંધી છે. તેણે ચાલુકય મૂળરાજને તથા ધણીવરાહને મદદ કર્યાની હકીકત આ લેખમાંથી મળે છે. નં. ૨૩૮ અ થાણાના સિલહાર અપરાદિત્યના અધિકારી લક્ષ્મણ નાયકે માપેક્ષા દાન સંબંધી છે પણ તે દાન સામનાથ પાટણની પૂજા માટેનું છે તેથી આંહીં આપવુ' ઉચિત ધાયુ' છે. બાકી રહેલા બધા જૈનમદિરમાં મૂર્તિઓ સ્થાપ્યા સંબંધીના મારવાડના ચાહમાનના વિ. સં, ની ૧૨ મી શતાબ્દીના લેખા છે.
છેવટમાં આા ત્રીજા ગ્રંથની અંતે ત્રણ જુદીજુદી અનુક્રમણિકાએ આપેલ છૅ જેમાં પહેલી ભૌગોલિક નામેાની, ખીજી વિશેષ નામેાતી, અને ત્રીજી પારિભાષિક શબ્દાની છે. આવી અનુક્રમણિકા દરેક ગ્રંથને અ ંતે તે તે ગ્રંથની જુદી આપવા કરતાં ત્રણે ગ્રંથની સાથે આપવાથી સંશાધકને વધુ સરવતા થાય અને દરેક બાબત સંબંધી બધી હકીકત એક સામટી મળી શકે એ આશયથી આ ગાઠવજી ગ્રાહ્ય રાખી છે. મતલબ સંગ્રહના ઉપયાગ કરનારાઓની બનતી સગવડતા સાચવવાની શુદ્ બુદ્ધિથી સંકલના કરી છે અને આશા છે કે તેવા જ સદ્ભાવથી જનસમાજ આ રજુ કરેલ સામગ્રી સ્વીકારી ઉપકૃત કરી—મરતુ.
વિ. સ. ૧૯૯૮ ચૈત્ર સુદિ ૧૪
આચાર્ય ગિ. ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com