Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran Author(s): Gohelwad Visha Shrimali Mahajan Publisher: Gohelwad Visha Shrimali Mahajan View full book textPage 8
________________ જ્ઞાતિ વહેવારમાં દાખલ થવાને આવેલી અરજી રજી કરવામાં આવી. ખારા ગામ કુંડલા તાલુકાને તાબે આવેલું છે તેથી આવી અરજી તેમના તાલુકા મહાજન માત આવવી જોઇએ અને તે તાલુકાની સંમતિ જોઈએ, છતાં તે પ્રમાણે થયેલ ન હાવાથી આ અરજી અપૂર્ણ છે તેમ ગણી ફાઈલ કરવામાં આવી. ૩ ટાણા, દેવગાણાના મહાજન તરફથી શિહેાર તાલુકામાંથી પાતાને લગતા ગામાના અલાહે તાલુકા મંજુર કરવાને આવેલી અરજીઓ રજુ થઇ. આ ખામતમાં તેમની દલીલ એવી હતી કે–ટાણામાં સંમેલન મળ્યું ત્યારે અમારા માટે તાલુકા રાખવાની નોંધ થઈ હતી. શિહેાર તાલુકાના પ્રતિનિધિઓને પૂછતાં તેમને વાંધા નથી તેમ જણાવ્યુ. એટલે અરજીમાં જણાવેલા ગામાની તેમાં સંમતિ છે તેની ખાત્રી માટે તેની સહીઓ માકલવાથી દેશાવરી મહાજન કમીટી તેના ઉપર વિચાર કરશે તેમ ઠરાવ્યું. ૪ જેસરવાળા શા જુઠા તેમા તથા શા મેચર રામજીએ પેાતાના અલાહેદો તાલુકા સ્થાપી આપવા રૂબરૂ માગણી કરી, આ મામતમાં તળ જેસરની એકમતીની સહી મેાકલવા અને પેટા ગામાના સમતિપત્ર માકલવાથી દેશાવરી મહાજન કમીટી તેના અંગે વિચાર કરશે તેમ યુ. ૫ વળા, ઉમરાળા તથા પચ્છેગામ તાલુકાના મજમુ ગામાની ચેાખવટ કરવા સંબધી હકીકત તે પછી રજી કરવામાં આવી, મજમુ ગામા માટે ચાલતા ધેારણને લક્ષમાં લઇ ત્રણે તાલુકાએ અંદરોઅંદર સમજીને ખુલાસેા કરવા જણાવ્યું. અને તે પ્રમાણે વળા, ઉમરાળા તથા પચ્છેગામ તાલુકા મહાઝને મળીને મજમુ ગામાની ચાખવટની યાદી રજુ કરી તે મંજુર કરવામાં આવી, તેમજ અત્યા પૂર્વેના મજમુ વહીવટ દરમિયાન સમઢીયાળાવાળા શા માધવજી ટીડા તથા પીપરીયાવાળા શા ીસંગ સંઘજીના જે કેસા ઉભા છે તેનેા નીકાલ ત્રણે તાલુકાએ મળીને ભાદરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92