________________
[ ૫૪ ] પિતાની નજીકના મોટા તાલુકા સાથે મળીને નિર્ણય કરે.
(૧૬) વેશવાળ કર્યા પછી વર બે આંખે આંધળ થયા હોય તે, અથવા કઈ પણ કારણથી પિતાનું ગુજરાન ચલાવી શકે તેમ ન હોય તે, મહાજને વરકન્યાના ગુજરાનને સારૂ વરવાળા પાસેથી વ્યાજબી ૨કમનો બંદોબસ્ત કરી આપી તે કન્યાને પરણાવી દેવાનું કહેવું પરંતુ વર બે આંખે આંધળે થયો હોય તે તે બાબતમાં કન્યાવાળાની અરજથી મહાજન વેશવાળ ફેક કરાવી શકે.
(૧૬૨) કોઈ પણ કન્યાવાળે પિતાની કન્યાને છુટકારે કરવા નાત પાસે અરજ કરે તો તેને વધારેમાં વધારે એક વર્ષની અંદર ચોગ્ય જણાય તે ન્યાત ઈનસાફ આપ.
(૧૬૩) આવી બાબતમાં વરકન્યાવાળા અંદર અંદર સમજીને વેશવાળ ફેક કરે તો તેમાં મહાજનને વચ્ચે આવવાની જરૂર નથી, પરંતુ બંને પક્ષકારોએ મળીને તે હકીકત મહાજનને જાહેર કરાવી.
પ્રકરણ ૮ મું. ધર્મ સંબંધી
(૧૬૪)વશાશ્રીમાળી વાણીયાએ જૈનધર્મ પાળવે. જે કઈ જૈનધર્મ સિવાય બીજા ધર્મને અંગીકાર કરે તેની સાથે જ્ઞાતિ સંબંધી કઈ પણ પ્રકારને વ્યવહાર શખા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com