________________
[ પ પ ] (૧૬૫) જ્ઞાતિના જમણવારમાં કંદમુળ તથા રીંગણાનું શાક કરવું નહિ, તેમજ રાત્રે જમાડવું નહિ.
(૧૬૬) આપણી જ્ઞાતિના કઈ પણ શમ્સ નારાચણમલ તેમજ લીલ પરણાવવાનું કામ કરવું નહિ
(૧૬૭) જ્ઞાતિના વરામાં સંસ્થાની પડસુદી તથા રો વાપરવો ઉચિત નથી.
(૧૬૮) આપણી સરહદની બહાર રહેનારા અન્ય ધર્મ પાળનારા વીશા શ્રીમાળી વાણીઆની સાથે કન્યા દેવાનો વ્યવહાર કરનાર એવડે ગુન્હેગાર ગણાશે. અને લેવાને વ્યવહાર પણ તન્ન બંધ કરવામાં આવે છે. પરચુરણ બાબતે સબંધી–
(૧૬૯) કેઈપણ ઓરત પોતાની પાછળ દિકરી મૂકી ગુજરી જાય અને તે દિકરી તેના મોસાળ ઉછરે, તે બાબતમાં તેનો બાપ કે ભાઈ જો હૈયાત હોય તે તેનું વેશવાળ કરવાનો પ્રથમ હક્ક તેના બાપ કે ભાઈને છે, પરંતુ કોઈ પણ કારણસર તેને ખરાબ ઠેકાણે આપવાને શક દુર થવા માટે તેણે તેના મોસાળીયાની સંમત્તિ લઇને તેનું વેશવાળ કરવું; અને મેસાળીયાં જે વેશવાળ કરે તે તેઓએ તેના બાપની મંજુરી લેવી. કન્યાને બાપ કે ભાઈ હૈયાત ન હોય તે તેના માપના લાગતા વળગતાની સંમત્તિ લઈને મશાળીયાએ વેશવાળ કરવું. બંને પક્ષ વચ્ચે અણબનાવ હોય તો કન્યાના બાપે પોતાના ગામની જ્ઞાતિની સંમત્તિ લઈને વેશવાળ કરવું
(૧૭૦) કેટલાએક હરામની દાનતવાળા કોળી-નાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com