________________
[ ૧૮ ]. કન્યા લેવા દેવાને વ્યવહાર તે કાયમને માટે બંધ રાખવે.
(૧૭૯) ઉપર પ્રમાણે પરહદ કે પરજ્ઞાતિને સંબંધ થયો હોય ત્યારે જે તે કન્યાના ભાઇઓ સગીર ઉમરના હોય તો તેમને ગુન્હેગાર ગણવા નહિ, પરંતુ તેમણે ઉમર લાયક થયા પછી તે બાબત તેમના તાલુકાના મહાઝનને અરજ કરવી. અને તેની નિર્દોષતાની ખાત્રી કરાવી છુટકારો મેળવળે.
(૧૮૦) પરછલ્લામાં કન્યા આપનાર-લેનારની સાથે સામેલ રહેનાર શખ્સને જે તેની મદદગારી સાબીત થાય તે તેની પાસેથી કેરીઉતારની હકીકત હોય તે રૂા. ૫૦૧) દંડના લેવા, અને પરજ્ઞાતિમાં કન્યા આપનારના મદદગાર પાસેથી રૂા. ૧૦૦૧) દંડના લેવા તેમજ સદરહુ ળબહારમાં મદદગારને એક વર્ષ જ્ઞાતિબહાર રાખ, અને પરજ્ઞાતિમાં મદદગારને બે વર્ષ જ્ઞાતિબહાર રાખો. ' (૧૮૧) જે શમ્સની સવેલી કન્યા જાય તે શમ્સ તે કન્યાને માટે જે કંઈ ૨કમ કન્યાવાળાને આપી હોય તેમ માલુમ પડે છે તે કરતાં બમણું રૂપીઆ તથા ચડાવેલું ઘરેણું તમામ તેની પાસેથી જે શખ્સની કન્યા ગઇ હોય તેને અપાવવા તે તાલુકાનું મહાજન મુખત્યાર છે અને કંકુકન્યા ગઈ હોય તો ચડાવેલું ઘરેણું તથા તેની આબરૂને નુકશાન બદલ ચોગ્ય લાગે તે રકમ કન્યાવાળા પાસેથી પ્રથમના વરવાળાને અપાવવા મહાજન સુખત્યાર છે. પરંતુ કન્યા સવેલી આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com