________________
[ ૩૮ ] મહાઝને રૂા. ૨) દાપાના જમે રાખી લઈ દેશાવરી જ્ઞાતિહિતવર્ધક ફંડ ખાતાના રૂા. પાંચ તે ખાતાને મોકલાવી દેવા.
(૭) ઉતર પ્રસંગે કન્યાવાળાએ શીખમાં તથા કુટુંબ પહેરામણી વગેરેના મળી ઓછામાં ઓછા રૂા. ૧૫ વરવાળાને આપવા, આ ઉપરાંત જે અલવા કલવામાં મુરતવંતી પાઘડી ન મૂકી હોય તે તે નિમિતના રૂા ૧૦) દશ, મળી કુલ રૂપિયા પચીશ ઉતર વખતે આપવા. તે ઉપરાંત વધારે આપવાની કન્યાવાળાને છુટ છે. ઉતરમાં મૂકેલી રકમ તથા ઘરેણું ઉપર વિરેનેજ હક્ક છે. માટે તેવી રકમ તથા ઘરેણુ તુર્ત વરને સ્વાધીન કરી દેવું, કન્યા દાનમાં આપેલી ૨કમ અથવા ઘરેણું ઉતરમાં મૂકવાં નહિં.
(૯૮) ઉતરની છાબમાં કન્યાવાળાએ રૂા. ૫૦, સુધી મુકયા હોય તો રૂા. ૧, અને તે ઉપરાંત ગમે તેટલો વધારે ઉતર કર્યો હોય તે રૂા. ૨, વરવાળાની છાબમાં પાછા મૂકવા,
(૯૯) કન્યાવાળાએ માઈ માટલામાં લાડવાતથા ગેળપાપડી મળીને કુલ શેર ૨૧ દઈથરા અથવા મેળા સાટા નંગ ૧૧ તથા રૂા ૧) એક રોકડ પુરો. આ ઉપરાંત માઈમાટલું ઉપાડતી વખતે વરવાળાએ કે કન્યાવાળાએ કાંઈપણ લેવું-દેવું નહિ. તેમજ માઈ માટલું બાંધનાર ગાડીવાળાને ખેસ કે પાઘડી બદલ કન્યાવાળા પાસેથી કંઈપણ અપાવવું નહિં.
(૧૦૦) વરને છેડે ઝલામણ તથા રીસામણી નિમિતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com