________________
[ ૪૯ ] સાસરીયા સાથે દ્વેષભાવ રાખવાના રીવાજ મહાજન ગેરવ્યાજખી ગણે છે.
(૧૪૪)કાઇ પણ પરણેલી સ્ત્રી આણું વળાવ્યા પછી ગુજરી જાય તે તેનાં મા-આપે કરીયાવરમાં આપેલાં લુગડાં તથા ઢાલીયા, તળાઇ, પેટી વિગેરે તેને સાસરેથી પાછાં લેવા નહિ. ઘરે પણ પાછુ લેવું નહિ; પરંતુ લુગડાંમાંથી એક સારી જોડ કન્યાનાં મા—મપે દરે મુકાવવી.
(૧૪૫) લગ્ન કરેલ કન્યા એ પીયરમાં ગુજરી જાય અને જે તેનું સાસરાનું ઘરેણું કે વરણાના લુગડાં વિ, તથા પીયરનુ નંગ, પાનેતર કે બીજું અપાયેલ લુગડું' કે ધરેણુ જે કાંઇ કન્યાને પીયર હાય તે તમામ વરવાળાને ત્યાં કન્યાનાં મા-બાપે માકલી દેવું, તેમાંથી કાંઇપણ પીયરવાળાએ રાખવું નહિ.
(૧૪૬) એ કન્યા પરણ્યા પછી તેને પીચર ગુજરી જાય અને ત્યારે તેના પીયરવાળાએ રૂા. ૧૦) સુધી ધર્માદા કહ્યો હોય તા સાસરાવાળાએ આપવા. તેથી વધારે કહ્યો હાય અને સાસરીયા આપવા ના પાડે તે તેના પીયરીયાએ આપવા પડશે.
(૧૪૭) પીયરનાં આપેલાં ધરેણાં તથા લુગડાં વિગેરે ઉપર–જો મરનાર ખાઇને સતિ હાય તા–તે સંતતિના હ સમજવા.
(૧૪૮) કાઇ પણ સ્ત્રી કે પુરૂષના અવસાન વખતે સાત ક્ષેત્રમાં તથા પારેવાની જુવાર વિગેરે જીવદયામાં જે ધર્માદા કહ્યો હેાય તે રૂપીઆ તથા તેનાં સગાં વ્હાલાંએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com