________________
પ્રકરણ ૭ મું.
વેશવાળ પડતુ મુકવા બાબત.
(૧૫૨) કાઇ પણ વર--કન્યાનુ વેશવાળ થવા પછી ખાસ કારણ વીના તેવું નેશવાળ પડતુ મુકી શકાશે નહિ. છતાં જે કાઇ વરપક્ષને તેવુ વેશવાળ તોડી નાખવાને કારણ હાય તે, તેમણે પોતાના તાલુકા મહાજનને અરજ કરવી. અને તેમની મંજુરી મળ્યેથી જ તે સબધથી મુક્ત થઇ શકશે.
(૧૫૩ ) આવા સંબંધ તોડી નાખવાને વરવાળા તરફથી અરજ કરવામાં આવે ત્યારે તાલુકા મહાજને તેનાં કારણ સાંભળવાં; અને તેવાં કારણેામાં કન્યાને ભયંકર અસાધ્ય વ્યાધિ થવાની, અથવા કન્યાને વ્યંડળ પણું પ્રાપ્ત થવાની, અગર તેવા પ્રબળ કારણની મહાજનને ખાત્રી થાય, તે તે સંબંધ છુટા કરવાને પરવાનગી આપી શકશે, પરંતુ તેવી પરવાનગી આપતાં કન્યાને જો ઘરેણું–લુગડાં ચડાવ્યાં હશે તે તે કન્યાવાળા પાસેથી પાછા અપાવવા નહિ અને જો લુગડું–ધરેણું કંઇ અપાએલ ન હૈાય તે। મહાઝને વ્યાજબી જણાય તે મુજબ કન્યાવાળાને વરવાળા પાસેથી અપાવવું.
(૧૫૪) વેશવાળ તાડી નાખવાને આવાં સખળ કારણ ન હેાય, અને મહાજનની પરવાનગી મળી ન હાય, તે છતાં જો તેવુ વેશવાળ કાઇ રદ કરો તા તેવુ વેશવાળ તાડનાર યાને લગ્ન કરવાના અખાડા કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com