________________
[ ૫૦ ]. કહેલા ધર્માદાના પરચુરણ રૂપીઆ વિ.તમામ તેના ઉત્તરકારજ અગાઉ ચોગ્ય ઠેકાણે આપી દેવું અને ત્યારપછી તેને નાતે વાસણ આપવાની રજા આપવી. તથા જ્યાં સુધી ધર્માદા આપી જાય નહિ ત્યાં સુધી તેને ત્યાં નાતવાળા કેઈએ પણ જમવા જવું નહિ.
(૧૪૯) પુરૂષના મરણ પ્રસંગે વિધવા થનાર સ્ત્રીને માથે નાખવા માટે ઘરમાં સુતરાઉ સાડલે કે હાય તે વેચાતો ન લાવતાં તે નાખો, અને વેચાતે લાવ પડે તે સુતરાઉ કારપાલવ વિનાનો લાવીને નાંખો, રેશમી સાડલો લાવ નહિ.
(૧૫) વિધવા થનાર સ્ત્રીને ફરજંદ થયેલ હોય તે તે સ્ત્રીએ વેશ રાખવો નહિ; અને ફરજંદ થયેલ ન હોય તે ૩૦ વર્ષની ઉપરની વયવાળી સ્ત્રીએ વેશ રાખ નહિ.
(૧૫૧) મઝીયારા કુટુંબમાંથી કઈ શિખ પુત્ર વિના ગુજરી જાય તે તેની વિધવાની ખરકી–પોષાકી બદલ કન્યાના વાલીની અરજથી ગામની ન્યાતે તેના સાસરીયાની સ્થિતિના પ્રમાણમાં અમુક રકમ વ્યાજે મુકાવવી, અથવા અમુક મહિને બાંધી આપો. વ્યાજે રકમ મૂકાય તે તેનું વ્યાજ તે વિધવા ઉપાડી શકે પરંતુ મૂળ રકમ ઉપર અને તે વિધવાની પાસે તેના સાસરીચાંનું ઘરેણું અથવા સ્થાવર જંગમ મિલ્કત જે હેય તેના ઉપર તેની હૈયાતી બાદ તેના સાસરીયાનો હક્ક છે, પરંતુ પહેલાં કિંવા પછી તેના પીયરીયાને બીલકુલ હક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com