________________
પ્રકરણ ૬ છું.
( મરણ સંબંધી )
(૧૩૨) કાઇ પણ માણસનુ મરણ થયા પછી તેના શમની પાછળ બૈરાંએ અજાર સુધી વળાવવા જાય છે તેપ્રસંગે ખૈરાએએ અજાર વચ્ચે જઇ ચાકમાં છાછમ કરવાં નહિ. (૧૩૩) નાના મરણમાં સ્ત્રી અને પુરૂષે સામસામે રાઇ મળવાના રીવાજ કાઇ કાઈ ઠેકાણે છે, તે તદ્દન અધ કરવામાં આવે છે.
(૧૩૪) નાના મરણમાં કાઇપણ જાતનુ મિષ્ટાન કરવાના સખ્ત પ્રતિબંધ છે, અને મ્હેમાનાને રોટલી પીરસવામાં આવે તેમાં ઉપર થી પીરસવું નહિ, પરંતુ ઘી ચાપડેલી રોટલી પીરસવી.
(૧૩૫) ૫૦ વર્ષ સુધીના મનુષ્યના મરણનો પાછળ કારજનુ જમણવાર કરવાનો રીવાજ બંધ કરવામાં આવે છે.
(૧૩૬) નાના મરણના કારજ ઉપર જે માણસે કાણે આવે તેને વધારે રાકવાં નહિ.
(૧૩૭) કારજ ઉપર મેલામાં લખેલા નામવાળા માણસના ધરવાળાએ જવું, વગર નામવાળાએ જવુ નહિં, તેમજ નામવાળાએ બીજાને સાથે લઇ જવા નહિ.
(૧૩૮) મરણ પાછળ કારજ નિમિત્તે જમણુ કરવું ઈષ્ટ નથી. છતાં જે કાઇને ૫૦ વર્ષથી માટી ઉંમરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com