Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 48
________________ [ ૪૫ ] તેણે પોતાના તાલુકાના મહાજનને અરજ કરવી અને તેમનીદ્વારા દેશાવરી મહાજન કમીટીને અરજ કરી તેમની પરવાનગી મેળવવી. કે (૧૨૭) આવા કેસમાં દેશાવરી મહાજન કમીટીએ પ્રથમની સ્ત્રીને ખારાકી પાષાકી બદલ રૂ. એક હજાર, કે વરની સ્થિતિના પ્રમાણમાં વધારે ઓછા મહાજનની ખાંહેધરી નીચે અલાહેદા મુકાવીને—તથા તે ખાઇને ચડેલુ રૂા. ૫૦૦) નું ઘરેણું તેના કબજા ભાગવટામાં સોંપાયાની પાઝી ખાત્રી કરીને પછી યાગ્ય લાગે તે પરવાનગી આપવી. (૧૨૮) એકાઇ કીસ્સામાં પહેલી સ્ત્રીને ભયંકર વ્યાધિ થયા ઢાય, અથવા તેસ્ત્રી વ્યંડળ હેાવાના સમળ કારણથી એક સ્ત્રીની હૈયાતીમાં બીજી સ્ત્રી કરવાની હાય, તે તે શખ્સ પોતાના તાલુકા મહાજન મારૂં ત દેશાવરી મહાજન કમીટીની તે બાબતમાં ખાત્રી કરાવશે તા, તેવા કીસ્સામાં દશ વર્ષોંની અંદર બીજી સ્ત્રી કરવાની પરવાનગી આપવાને દેશાવરી મહાજન વિચાર કરી શકશે. (૧૨૯) આવી અરજીના નીકાલ કમીટી મળતાં પહેલી તકે કરવા. છતાં જે કાઇ શખ ઉપર મુજબ પરવાનગી મેળવ્યા સિવાય બીજી સ્ત્રી કરે તે તેને એક વષૅ જ્ઞાતિ અહાર રાખી ત્યાર બાદ રૂ. એક હજાર દંડના લઇને જ્ઞાતિમાં લેવા. પરંતુ એ આવા કીસ્સામાં તેના પહેલાના લગ્નને દશ વર્ષ થવા પહેલાં અને પરવાનગી મેળવ્યા સિવાય બીજી સ્ત્રી કરવામાં આવે તે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92