________________
[ ૪૪ ]
(૧૨૨) કરીયાવરમાં કરેલાં તમામ લુગડાં, દાગીના તથા રોકડ આણું વળાવતી વખતે કન્યાને સોંપી દેવાં.
( ૧૨૩ ) દીકરીનુ બીજું આણું તેના મા-બાપ તરફથી વળાવવામાં આવે તે વરવાળા તરફથી એ માણસાએ જવું. અને સાડલા એક રૂ।. ૪) ને તથા પેાલકુ એક રૂ।. ૩) નુ કન્યાને આપવું. બીજો કાઇ લાગેા આપવા લેવા નહિ.
(૧૨૪) દસાયા, દિવાળી વગેરે દરેક આણાના પ્રસ’ગમાં આણુ વાળવા જનારે ભાતું કાઢવાનું મધ કરવામાં આવે છે.
(૧૨૫) સીમંતના પ્રસંગમાં કન્યાવાળાએ એક જોડ કપડાં તથા રૂા. ૧૧) સુધી રોકડા માકલવાનું ઠરાવવામાં આવે છે. જેમાં કર-કરના સમાવેશ થઇ જાય છે. આ પ્રસંગમાં જમણવાર કરવા નહિ, તથા સાંગી ગવરાવવી નહિ, તેમ ઠરાવવામાં આવે છે.
HO
પ્રકરણ ૫ મું.
એક સ્ત્રીની હૈયાતીમાં શ્રીજી સ્ત્રી કરવા બાબત.
(૧૨૬) એક સ્ત્રીની હૈયાતીમાં બીજી સ્ત્રી કરવા સામે મહાજન સખ્ત અણગમા ધરાવે છે, છતાં કાઇપણ શખ્સને પ્રમળ કારણસર એક સ્ત્રીની હૈયાતીમાં ખીજા લગ્ન કરવાં હાય તા, પ્રથમના લગ્નને દશ વર્ષ થયા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com