________________
[ ૪૧ ] મેકલતાં સાથેજ આપીદેવી તેમાં લાડવા ૧૫, અને પાલકુ માકલાના રીવાજ હાય તા તે આપવું.
(૧૦૯) કન્યાને ૧૪ વર્ષની અંદર અને વરને ૧૮ વર્ષની અંદર પરણાવવા નહિં. એટલે કન્યાકાળ પહેાંગ્યેથી તેના વાલીએ કન્યાને પરણાવવી, અને જે કાઇ દાખલામાં કન્યા પુખ્ત ઉમરની થઇ જવા છતાં તેના વાલી કન્યાના લગ્ન કરવામાં ગફલત રાખે તે તે ગામના મહાઅને કન્યાના વાલીને સખ્તાઇ કરવી.
(૧૧૦) વરને કન્યાને માંડવે સુવા જવાનું બંધ કરવામાં આવે છે. તેમજ વર અને કન્યાને તેડવા ( ઉચકીને ચાલવા )ના રિવાજ અધ કરવામાં આવે છે.
પ્રકરણ ૪ શું
(આણા તથા સીમંત સંબધી.)
(૧૧૧) કન્યાવાળા તરફથી પેાતાની દીકરીને સાસરેથી તેડી લાવવા માટે દસાયાનું આણુ વાળવા જાય ત્યારે ગાડું' એક અથવા ધાડાં એ લઇજવાં અને ગાડાવાળા તથા વળાવીયા સુધાંત ચાર માણસાએ જવું. ગાડાના ખડ ખાણના ખર્ચ માટે વરવાળાએ દરરોજના આઠ આના મુજમ આપવું. અને ત્રણથી ચાર દિવસ રાખી રજા આપવી. તે વખતે આણામાં કન્યા પક્ષના કુંવારા જમાઇ, વહુ, ભાણેજરૂ અને સગા ભાઇ ભત્રીજાને ગામમાંથી જમવાનુ કહી શકાશે, પર ંતુ તેઓને એ ટક જમાડીને રજા આપવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com