Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 42
________________ [ ૩૯ ] રૂા. ૨) છે. કન્યાવાળાએ આપવા. તેથી વધારે વરવાળાએ માગવું નહિ. વરે છેડે ઝાલવે નહિ કે રિસાવું નહિ; તેમજ ખેળે બેસવું નહિ. (૧૦૧) ગેત્રીજના કરનું વરવાળાને ત્યાં જે પ્રમાણે લેવાતું હોય તે પ્રમાણે કન્યાવાળાએ આપવું. પરંતુ તે રૂા. રાા થી વધારે આપવું–લેવું નહિ. આ ઉપરાંત વર કન્યાની છેડાછેડી છેડામણ, વરમાળ કઢામણ, માઈમાટલું છોડામણ, અને પગે પડામણ એ રીતે ચાર બાબતના મળી રૂા. ૨) છે. કન્યાવાળાએ વરવાળાને આપવા. તે ઉપરાંત વરવાળાએ વધારે માગવું નહિં. ( ૧૨) જાને વિદાય થાય ત્યારે જાનીવાસે માઈ સ્થાપનાની માટલીમાં વરવાળાએ રૂા. ૧) એક નાખે. (૧૦૩) જાને વિદાય કરતી વખતે વરના ગાડામાં કન્યાવાળા તરફથી કોઈને બેસાડવું નહિ. તેમજ તે નિમિતે કંઈ લેવું–દેવું નહિં. (૧૦૪) જાને વિદાય થતી વખતે વમવાળા ભાટ બ્રાહ્મણને વરવાળા પાસેથી એકંદર રૂ, બે સુધી કન્યાવાળાએ અપાવવા. અને પરચુરણ પાદરશીખ તે ગામનામતાઝનના કહેવા પ્રમાણે વરવાળાએ આપવી. (૧૦૫) એક માંડવે એકજ દિવસે બે કન્યા પરણવાની હોય તેવા પ્રસંગમાં સામૈયા વખતે, વરઘોડા વખતે, તેમજ જાનનેવિદાય કરતી વખતે જે કન્યામેટી હોય તેને વર આગળ ચાલે. અને ફઈ ભત્રીજીના સાથે લગ્ન હાયતા ફઈને વર આગળ ચાલે. પરંતુ ખાસ કારણથી બેમાંની ભાટ નામહાઝનના લા. અને પછી રે, બે સ હાય કરતી વખત, વરઘોડા વનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92