________________
[ 3 ]
લાણુ અને કરવાં હાય તા
(૫) વગેાંઠી અને શ. ૫૧.
આ નકરા લગ્ન પ્રસંગની ખુશાલીના હાવાથી મહાઝને તેમાંથી વરવાળાને પાઘડી તરીકે પાછું કઇ આપવું નહિ.
(૮૮) ગામમાં વરેાંઠીનાં નેતરાં દેવાને કન્યાને માકલવાના રિવાજ હૈાય ત્યાં કન્યાની લાંનુ કંઇ લેવું—દેવુ નહિ.
(૮૯) જે વરયાળા તરફથી વરેાંડી કરવામાં આવે તેા કન્યાવાળા તરફથી જાનને એક દિવસ વધારે રાકવાની છુટ છે.
(૯૦) વાંટીની શીરામણી આમન સામન દેવા લેવાના રિવાજ અધ કરવામાં આવે છે.
(૯૧ ) ઉત્તર વખતે વાળંદને શીખના વધારેમાં વધારે ા ર, કન્યાવાળાએ વરવાળા પાસેથી અપાવવા. આ શ. એ વાળંદને શ્રીફળ, પાઘડી તથા દીવી વગેરે કુલ મામતના સમજવા, પરંતુ જ્યાં આછુ આપવાના રીવાજ હાય અથવા વાળંદ ન રખાતા હાય ત્યાં આ ઠરાવ બંધન કરતા નથી.
(૯૨ ) કુળ ગારને વરવાળા પાસેથી લગ્ન પ્રસંગે શ. ૬) અપાવવા અને જે વરવાળાએ વરેાંઠી કરી હાય તા । ૭), તથા જે વરેાંઠી અને લાણું અને કર્યાં હાયતા રૂ।. ૮) અપાવવા, પરંતુ જે ગામમાં આછુ આપવાના રિવાજ હાય તે ગામમાં વધારે માગવાના કુળગારના હક્ક નથી, આ પ્રસ ંગે કુળગેાર પાસેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com