________________
[ ૩૫ ] સેપારી વિગેરે કાંઈ પણ કન્યાવાળાએ લેવું નહિ. અને વરવાણું સંતાડવી નહિ.
(૮૨) લગ્ન પ્રસંગે વરવાળએ ચા નિમિત્તે માંડવે નેતર નહિ. તેમ કન્યાને તે નિમિત્તે કંઈ પણ આપવું નહિ.
(૮૩) લગ્નના કોઈ પ્રસંગમાં કઈ પણ વખતે, કઈ પણ સ્ત્રીએ ફટાણું ગાવાં કે ગવરાવવાં નહિં,
(૮) પરણ્યા પછી ને બીજે દિવસે વરને ચાંદલો કરવા આવે ત્યારે ચાંદલો કરવા આવનારને કંઈ પણ રેકર્ડ આપવું નહિ.
(૮૫) બહારગામથી જાન આવે તેને ત્રણથી પાંચ ટંક રેકી રજા આપવી. (હરખ જમણ તેમજ શીરામણીનાં કેને તેમાં સમાવેશ થાય છે.)
(૮૬) ગામમાં ને ગામમાં જાન જમાડવાનો રિવાજ હોય તે બે ટંક જમાડવી.
(૮૭) જાન પરગામ ગયેલ હોય ત્યાં વરવાળા તરફથી લાણું–બીડું કે વરઠી-સંધ કરવાની માગણી કરવામાં આવે તે તેની ખુશાલીમાં નીચેની વિગતે ત્યાંના મહાઝને નકરે લઈ રજા આપવી. (૧) કેઇ પણ જાતનું ઠામ કે જણસનું લાણું કરવું
હોય તે રૂા. ૧૧, (૨) સંધનું જમણ કરવું હોય તે રૂા. ૧૫. (૩) લાણું અને સંધ મને કરવાં હોય તે રૂા. ૨૫. () વૉહી કરવી હોય તો રૂ. ૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com