Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 34
________________ [ ૩૧ ] ઘાઘરે એક રેશમી અથવા તે બદલ રૂ. ૧૫) પંદર સાડલા ચાર. (તેમાં સાડી એક રેશમી કિંમત રૂા. ૪૦) સુધીની, મળીયું એક કિંમત રૂા. ૧૦) સુધીનું, ઘરચોળું એક કસબી કેર પાલવવાળું કિંમત રૂા. ૧૫) સુધીનું તથા સાડલે એક સાદો. જે રેશમી સાડીને બદલે રૂા. ૪૦) રોકડા મુકવામાં આવે તે બીજા સાડલા ત્રણ મુકવા. એકંદર વરણામાં પોલકાં ૪, ઘાધરે ૧, તથા સાડલા ચાર મળીને કુલ કપડાં ૯ રૂા. ૧૦૦) ની અંદરનાં કરવાં. અગર બન્ને પક્ષની રાજી-ખુશીથી વરણાના લુગડાં બદલ રૂા. ૧૦૧) એ એક રેકડા પણ મૂકી શકાશે. (૬૭) વરણામાં મુકેલી રોકડ રકમ તથા તમામ ચીજો ઉપર કન્યાને હક્ક છે. તેથી આ પ્રસંગે જે રકમ રેકડી મૂકવામાં આવે તે કન્યાના નામથી ત્રાહીત શપ્સને ત્યાં જમે કરાવવી. અને તેનું દિવાળીના આણું વખતે ઘરેણું કરાવી કન્યાને આપવું. (આ રકમ પડેલા તરીકે બન્ને પક્ષની એકમતીથી યાજે મુકવાની છૂટ છે) (૬૮)વરણમાં પરચુરણ સામાન મુકવાની વિગત - બચકડી અથવા અતલસનો રેજે એક, નાડી એક રેશમી, અરીસે એક ડાબલી જર્મનની ચાર, પેટી એક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92