________________
પ્રકરણ ત્રીજું.
લગ્ન સંબંધી (૫૬) બહારગામના લગ્નમાં કન્યાવાળાએ લનપત્રિકા પિસ્ટ મારફત રજીસ્ટરથી મેકલવી, અને ગામમાં ને ગામમાં અથવા ટપાલની સગવડને અભાવે લગ્ન પત્રિકા લઈ ઘરનું કેઈ આવે તે તેને શીખને રૂ. ૧) આપ.
(૫૭) લગ્ન પ્રસંગે કન્યા માટે થર-પાનેતરમાં નંગની ચુડી-બે, પાનેતર એક (કન્યાના બાપની મરજીમાં આવે તેવું), ઘાઘરે એક રેશમી તથા કાપડુ એક ખારેકનું કન્યાના બાપ (વાલી) એ લેવું.
(૫૮) જાનનું સામૈયું કરવાનો ખર્ચ વ વાળા પાસેથી કન્યાવાળાએ બીલકુલ લેવે નહિ પણ લગ્નની આખી રાતના દિવાબત્તી તથા અજા વાજ વિગેરેના શ્રીફળ સંબંધી રા. એક કન્યાવાળાએ વરવાળા પાસેથી લે. - (૫૯) જાન આવે તારે ગાડાના બળદને ઘી પાવાનો રીવાજ બંધ કરવામાં આવે છે. પરંતુ વર તેરણ છબવા વ ત્યારે ફકત વરના જ ગાડાના બળદને ઘી પવું.
૧) વર તરણ આવે ત્યારે આચમનને રૂા. 9 એ કન્યાવાળાને આ પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com