________________
| [ ૩૦ ] (૬૧) બહારગામની જાનમાં વરવાળાએ વધારેમાં વધારે ૩૦ ત્રીશ માણસોને લઈ જવાં. (ગાડીવાળા, વળાવીયા વગેરેની સંખ્યા પણ તેની અંદર ગણવી. ૫રંતુ નાના બાળકને તેની અંદર ગણવાં નહિં) ગામમાં ને ગામમાં જાન જમાડવાનો રિવાજ હોય તો ત્યાં પણ વરવાળાએ ત્રીશ માણસા સુધી લઈ જવા,
| (૬૨) જન જમવા આવે ત્યારે નીચે મુજબ - વાર કર. રૂ. ૨) રેકડા, પૈસા ચાર તથા શ્રીફળ બે. (૬૩) અલવાકલવામાં લાવવાની વિગત.
ગળપાપડી અથવા બીજું પકવાન શેરઅઢી, દઈથરાં અથવા સાટા (ખાજાં) નંગ ૧૧
ઉપરાંત પવા, ખાંડ, દૂધ અને ધી. અલવાકલવા વખતે ખાવાનો રિવાજ બંધ કરવામાં આવે છે.
૪) અલવા–કલવામાં વરને પાઘડી એક મુરતવંતી આપી, અથવા તે નિમિત્તે ઉતર વખતે રૂા. ૧૦) આપવા
(૬૫) વરવાળાએ અલવા-કલવાના ગામર બેડીયામાં રૂા. ૧) આપવો, તે સિવાય માટલીમાં ખારેક બીલકુલ આપવી-લેવી નહિં. (૬૬) વરણામાં લુગડાં વિગેરે મુખ્યાની વિગત
પલકાં ચાર, (તેમાં એક કે અને ત્રણ રેશમી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com