________________
[ ૧૩ ] ( સ )“સવેલું એટલે વેશવાળ કરેલી કન્યા શાતિની રજા વિના બીજા વર સાથે પરણાવી દેવી તે.
(૪) “અન્યધમ” એ શબ્દમાં જૈનધર્મી સિવાયના વૈષ્ણવ તથા સ્વામીનારાયણ વિગેરે ઇતર ધર્મ પાળનારાઓનો સમાસ થાય છે.
(૩) “પુલવીંટી–પાનવીંટી બદલ એટલે કન્યાને વરના ભાણામાં બેસાડવા નિમિત્તે આપવા બાબ.
(૬) “ઘળ” એટલે આ ધાર પાળવાને માટે બંધાયેલાં ગામને જ્ઞાતિસમૂહ.
(૪) ગેહીલવાડ દેશાવરી સરહદમાં જેમને જ્ઞાતિવ્યવહાર અત્યાર અગાઉ અમલમાં છે તેવા દરેક ઘર ગેહલવાડ દેશાવરી વીશા શ્રીમાળી મહાજનના સભ્ય ગણાશે અને તેમનામાં જ્ઞાતિના ધારા-ધોરણને અનુસરીને કન્યા લેવા-દેવા અને દરેક પ્રકારનો જ્ઞાતિવહેવાર થઈ શકશે.
નોટ–નોકરી અથવા ધંધા અર્થે આ ઘેળની બહારથી આવી વસેલા કેઈ પણ શમ્સ અથવા ઘરને આમાં સમાવેશ થતો નથી.
(૫) ઉપરની કલમકની નોટમાં જણાવવા પ્રમાણે આ ઘોળ બહારથી નોકરી અથવા ધંધા અર્થે આવી વસેલ શખ્સ અથવા ઘર વીશા શ્રીમાળી જ્ઞાતિનું હોય, જૈનધર્મ પાળતું હોય, તેના વસવાટને દશ વર્ષ કરતાં વધારે વર્ષો પસાર થઈ ગયાં હોય, તેની રીતભાત તેમજ વ્યવહાર વર્તન માટે સ્થાનિક મહાઝનને સંતેષ હોય, તે શખ્સ અથવા ઘર જે સ્થાનેથી આવી વસેલ હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com