________________
[ ૧૫ ] નાના ગામોને તે તે તાલુકાની હકુમત નીચે મુકવામાં આવેલ છે.
(B) ગોહીલવાડ દેશાવરી વીશા શ્રીમાળી મહાજનને સંયુક્ત વહીવટ કરવાને અને તેના અંગેના કામકાજ નિયમિત સંભાળવાને આ ધારાની હદમર્યાદામાં આવેલા તાલુકા અને પેટા ગામેનું બંધારણ-પૂર્વક પ્રતિનિધિત્વ ધરાવતી ગેહલવાડ વીશાશ્રીમાળી મહાજન કમીટી સ્થાપવામાં આવે છે.
(૮) નિયત થયેલા તાલુકા–સ્થાનિક તેમજ તેની હકુમત નીચેના તાબાના ગામમાં આ કાયદાનું નિયમિત પાલન કરશે–કરાવશે, જ્ઞાતિને લગતા જરૂરી ખબરે પહોંચાડરો અને જો કોઈ વ્યક્તિ અગર વ્યક્તિઓ આ ધારાના કેઈપણ કાનુનને ભંગ કરવા-કરાવવાનું જાણવામાં આવશે તે તેના માટે યોગ્ય તપાસ કરવા, ઠરાવ કરવા અને તેનો અમલ કરવા-કરાવવાને તે તાલુકાના મુખ્ય ગામને સંપૂર્ણ અધિકાર છે. | (૯) નિયત થયેલા તાલુકા પૈકી જેમાં એક કરતાં વધારે ગામોનું અગ્ર નામમાં જોડાણ કરવામાં આવ્યું હોય, તેવા તાલુકાના પેટા ગામની હકમત તેઓ અંદરોઅંદર સમજીને અમલ કરશે, છતાં બંધારણની જવાબદારી દરેકની એક સરખી ગણાશે.
(૧૦ ) તાબાના ગામોએ આ ધારા-ધોરણને નિયમિત અમલ કરવા-કરાવવા, જ્ઞાતિને લગતા ખબરોથી ત્યાંના જ્ઞાતિ સમુદાયને વાકેફ કરવા, જ્ઞાતિને લગતી સ્થાનિક જરૂરી હકીકતે પોતાના તાલુકાને આપવા અને તેને લગતા હીસાબ-ઉઘરાતની ધારણસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com