Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 21
________________ [ ૧૮ ] ચુંટણી જનરલ સભાએ કરવી; કે જે “ કાર્યવાહક કમીટી”ની હકુમત સંભાળશે. (૧૫) જ્ઞાતિ ધારાનું પાલન કરવા-કરાવવા અને તેને અંગે કેઈપણ ગુન્હા થવા પામે છે તેને યોગ્ય નિકાલ કરવાને દરેક તાલુકાને પોતપોતાની હકમત માટે સંપૂર્ણ સત્તા છે, છતાં જો કોઈ તાલુકાઓ ઉપર પ્રમાણે પોતાની હકુમતમાં ઉપસ્થિત થયેલા કેસેનો વખતસર નિકાલ નહિ કર્યો હોય તે, તેવા બાકાત રહેલા કેસેને નીકાલ દેશાવરી મહાજન કમીટી કરી શકશે અને તેમને નિર્ણય સર્વ માન્ય ગણાશે. (૧૬) જ્ઞાતિના કેઈ શખ્સ અથવા શખ્સને કંઈ ફરીયાદ કે અરજ કરવાની હોય તે તેમણે પોતાના તાલુકા પાસે કરવી, છતાં જે તેને નીકાલ ન થઈ શક્ય હેય તે તેવી ફરીયાદ કે અરજ દેશાવરી મહાજન કમીટીને કરવી. (૧૭) આવા રજુ થતા કેસે, અરજ-હેવાલે અને તાલુકાના બાકાત કેસને નિયમિત નીકાલ કરવાને શ્રી ગેહલવાડ વીશા શ્રીમાળી મહાજન કમીટીની જનરલ મીટીંગ દર વર્ષે એક વખત (બનતા સુધી આસે શામાં) મળશે અને તે આવા કેસને નીકાલ કરશે તેમજ ઓફીસને રીપોર્ટ તથા બજેટ મંજુર કરશે. નોટ– સદરહુ દેશાવરી મહાજન કમીટી અનુક્રમે દરેક તાલુકાએ બોલાવવાની છે. આ પ્રમાણે મહાજન કમીટીને પોતાને ત્યાં બોલાવવાને ચાલતા (સં. ૧૯૮૯) વર્ષથી અનુક્રમે પાલીતાણ, અમરેલી, ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92